________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચતુર્થ
૭ર
૭૩
૭૪
૭૫
કરે જ સેવા ઠગી દ્રવ્ય લેવા, હિયે નીચ હેવા છલે ટેકરીમેં; કહૈ કોન કાજે ધર્યા ભેખ ભૂંડું, રહ્યા દાબ ડુખ્યા લજા લેકરિમેં; કબુ સંતકી ટેલ તે નાહિ કરે, રહે હાજર રાંડકી નેકરીમેં; બ્રહ્માનંદ કહે રિઝ રામ કેસે, તેરા ચિત્ત તે છેકરા છેકરીમં. સંત ભેખ ધર્યા અરૂ છેષ ધરે, જન લેશ વિચાર ન જેવતા છે ઘટ ભિંતર તે અતિ મેલ ભર્યો, અરૂ બાહેર તતકું છે તા હે; તેરે અંતર જાલ જપિ નહિ કામકી, રામાકી કે લિયે રોવતા હે બ્રહ્માનંદ કે મહિસું મન મુડે વિન, મુંડ મુંડે કહા હોવતા હે. લડુ ખાંડકા ચેયે લાલજીયું, ગુડ બેત ગરમ જનાવતા હે; ધઈ મિસરીકા બાલ ભેગ ચહે, દુધ ભેંસકા ઘના ભાવતા હે; ચેયે ભાંગ ગાંજા મેરે લાલજીકું, ભાજિ તાજીયાં ભેગ લગાવતા હે. બ્રહ્માનંદ કહે ઠગિલેત પેસા, એસા લેકું જ્ઞાન બતાવતા હે. કહે બાઈયાં કું ધન તન હસે, સદા ચાકરી સંતકી કિજિજી; કેઈ આઈ કહે રામ આજ મિલ, એસી બાતમું નાંહિ પતી જિજ; અછે ભોગ ધરે મેરે લાલજી કું, ધંઈ શાલીગરામકું પીજિયેજી; બ્રહ્માનંદ કહે ખબડદાર રેના, દેના હાય સે હમકું દીજિયેજી. ચલ્યા મુંડ મુંડાઈ કે હાઈ સાધુ, જગે બાંધકે માંગકિ લાવતા હે; રાંક મુંડિયાં દ્વારસે માર કાઢે, ખુબ ૨ ડિયાં દેખ ખિલાવતા હે; નખ શિખ ભર્યા તન ધાઈયામેં, તાના માંઝા સાથ મિલાવતા હે; બ્રહ્માનંદ કે માનમેં ટેટ રહ્યા, ઠાલા કાયકું ઘટ હિલાવતા હે. માઈ દેખ તેરા યહ દેહ બેટા, તાતે સંતકે કામ લગાવનાં; સાધુ દ્વાર ખડે ગઉ રામજી, ખુબ માલ તાજા ખવરાવનાં; જિન ભાવ ન રાખિયે ભેખસે, તાકિ સીત પ્રસાદી બી પાવનજી; બ્રહ્માનંદ કહે કછુ મંત્ર કહે ગે, એકાંત આસપે આવનાજી. સબી ઢોર ઢાંઢ મેરે રામજીકે, ભેંશ રામજીકી દુધ પાવનકું; સબે ખેતી વાડી મેરે રામજીકી, ભાભિ શાક બિ ભેગ ધરાવનેકું; દેય છેકરા છોકરિ રામજિકે, એક ટેલવી છાન ઉઠાવકું; બ્રહ્માનંદ કહે રામના નામ લેવે, સબે આપને કામ લગાવનેકું કરે એક ચેલી રખે આપ ભલી, તાકિ બંદગી બેત બખાનતા હે સદગ્રંથકિ રીત ન કાન ધરે, કરે વાદ બેટા મત તાનતા હે; કરે કુડ કપટ રૂ એારકા, ધન આપને મંદિર આનતા હે; બ્રહ્માનંદ કે રામકી બાત નહિ, મનમાંઈ કિ જાતમેં માનતા હે.
૭૬
૭૭
૭૮
૭૯