SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહની શરૂઆત while we live let us live. “ જીવવાનું સાર્થક કરી છે.” મહારાજને વાંચનને શેખ એટલે બધે છે કે વ્યાખ્યાન–ઉપદેશ ઉપરાંત બની શક વખત વાંચનમાંજ પસાર થાય છે. આમ વાંચનમાં જે કંઈ તત્વ મળે તેને સંગ્રહ કરી ભવિષ્યની પ્રજા માટે સારે સંગ્રહ શોધી રાખવા તેમના હૃદયમાં દિલ્હીથી પ્રેરણા થઈ અને તે વખતથી તેમણે આ ગ્રંથ લખવાનું શરૂ કર્યું કે જેના પરિણામે સાત વર્ષના સતત પરિશ્રમના ફળ રૂપે સંગ્રહાએલ સાગર મહેંદીમાંથી એક લહરી તરીકે આ ગ્રંથ અત્યારે આપણે પ્રકાશમાં આવેલ જોઈ શકયા છીએ દીલ્હીથી ચોમાસા પછી સિકંદરાબાદ (બુદેલખંડ) જતાં ત્યાં શેઠ જવાહર લાલ જેને જ્ઞાન ભંડાર જેવા તક મળવાથી તેને વ્યવસ્થામાં મુકી સૂચિત્રાદિ કરવા સાથે ત્યાંથી કેટલાક નવા ગ્રંથે મળી શકયા. તે પછી વિચરી સં, ૧૯૬૬ નું ચામાસું ગુરૂ આજ્ઞાથી આગ્રામાં કર્યું. આગ્રામાં યાત્રાળુ બાને ઉતરવા સાધન ન હોવાથી મહારાજશ્રીના ઉપદેશથી ત્યાંના જૈનાએ મેટા ખચે ધર્મશાળા બંધાવીને તે પછી તેમાં ગુરૂ ઉપદેશથી પાઠશાળા તથા લાયબ્રેરી ખેલવામાં આવેલ છે. ચે માસા પછીના વિહારમાં જયપુર પહોંચતાં અડ્રાઈમહેત્યવાદી શુભ કાર્ય થવા પામેલ તે પછી કીસનગઢ જતાં અજમેરનો સંઘ આમંત્રણ કરવા આવવાથી ત્યાં પૂજાદિ ધમરાન થવા પછી અજમેર જતાં ગુરુ આજ્ઞા તથા સંધનાં આગ્રહથી ૧૯૬૦ નું ચોમાસું ત્યાં જ કર્યું. અને તે દરમિયાનમાં લેધી પાર્શ્વનાથ તથા મેડતાની યાત્રા કરી ત્યાંના ભંડાર ઉઘડવી સુચીપવાદીની વ્યવસ્થા કરી. અજમેથી ચોમાસા પછીના વિહારમાં નયા શહેર (બીયાવર) થઈ જત આવતાં ત્યાંના દેરાસર તથા ઉપાશ્રયની હજારો રૂપિયાની જમીન વગેરેની ગેરવ્યવસ્થા હતી તે માટે ઉપદેશ દઈ સુધારો કરાવી, ત્યાંથી પાલી, રાણકપુરની પંચતીર્થ નાની વયા મોટી કરી, આબુજી થઈ પાલણપુર બાવતાં ગુરૂ આજ્ઞા ૧૬૮ નું માસું ત્યાં કર્યું. આ વિહાર દરમિયાન મહારાજશ્રીને બે ભંડારે જેવાને તથા સુત્રે અને અનેક ભાષા ગ્રંથનો પરિચય થયો હતો. આટલા ઉપરથી આવા ગ્રંથમાં શું છે? તેના મરણથે જૈન ગ્રંથની ગાઈડની જરૂરીયાત જણાવાણા પાલણપુરના ચેમા સા દરમિયાન તે કામ હાથ ધર્યું. અને ત્યાજ પુરું કર્યું “ આ ગ્રંથ (જૈન ગ્રંથ ગાઈડ) ત્યાંના જ વત્ની ગાંધી ચદુલાલ ભાઈચંદના સમરણાર્થે
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy