SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, જેણે સેવ્યા માને બાપ, ધન્ય જનમ ધરિયા ! જેણે સેના લીધા શાપ, એ શિદ અવતરિયા ૧૮ જેણે પાળ્યા માણસ પાંચ, ધન્ય જનમ ધરિયા ! જેણે લેલે લીધી લાંચ, એ શિદ અવતરિયા? ૧૯ જેણે ધરી ધરમની રીત, ધન્ય જનમ ધરિયા ! જેની પા૫ ઉપર બહુ પ્રીત, એશિદ અવતરિયા? ૨૦ જેણે સેને ધધાં સુખ, ધન્ય જનમ ધરિયા ! દુનિયાને સીધાં દુઃખ, એ શિદ અવતરિયા? ૨૧ જેણે દિલીધે સદેવ સુબોધ, ધન્ય જનમ ધરિયા ! જેણે કર્યો ગરિબ પર દે, એ શિવ અવતરિયા? રર જેનાં વિધ વિધ થાય વખાણ, ધન્ય જનમ ધરિયા ! જેણે પરના લીધા પ્રાણુ, એ શિહ અવતરિયા ? ર૩ જેણે દયાથી દીધાં હસ્ત, ધન્ય જનમ ધરિયા ! જે નિજ ને નાદાન, એ શિદ અવતરિયા ૨૪ જે પ્રજા તણું પ્રતિપાળ, ધન્ય જનમ ધરિયા? જે ચેર થયા ચંડાળ, એ શિદ અવતરિયા ? ૨૫ સત્યવાદી શાણુ શેઠ, ધન્ય જનમ ધરિયા જે પાપે ભરિયાં પિટ, એ શિદ અવતરિયા? ૨૬ જેની તનમન સારી ટેવ, ધન્ય જનમ ધરિયા? ન ભજ્યા દલપતના દેવ, એ શિર અવતરિયા ? ૨૭ સુજન બીબી અને દુર્જન મીયાંની વાર્તા. વે દિન કહાંકે મિકે પાંઉમે જુતી? મીયાં બહુ કરીને ગામડામાં રહેનાર એક મુસલમાન હતું. તે બિચારાને કાંઈ પણ કરી નહીં મળવાથી ખડને ભારે લાવી વેચી પિતાને નિભાવ ઘણી લીથી કરતે હતે. પંડ પર ફાટલ-gટલ લૂગડાં એ મિઆને શણગાર હતે. લા-સૂકે કારને રોટલો ને આછી-પાતળી છાશ તેનું ભજન હતું. પગમાં ૫ગરખું પડેયને પંદરેક વર્ષ વિતી ગયાં હશે, એટલી મુદતમાં રૂપિસવા રૂપિ. આ ખરચી પગરખાં લેવાની શકિત આવી નહોતી. તેની સ્ત્રી મરીઅમ ઘણી ભલી હતી. રેટીઆ પૂણીની ઉપજ પોતાના ખાવિંદને ઘર ચલાવવામાં તે મોટી મદદગાર થઈ પડતી હતી. મિભાઈ પિતે હિણકમાઉ પણ મિજાજને ભંડાર હતે, કહેવત છે કે નબળે માંટી ઔરી પર શુ” હરવખત મિભાઈ બીબીને સતાવ્યા કરતે પણ સમજુ બિચારી મરીઅમ બુનીઆદનું ફરજંદ હેઈને ખાશ પકડતી. તકમાળા.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy