SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સમા દ્વિતીય હે વત્સ, જેમને જપ, તપ, ગૈોચ, ક્ષમા, મુક્તિ, દયા અને શમ હોય છે, તેમને આયુષ્યના ક્ષય થતાં બ્રહ્મસ્થાન પ્રાપ્ત થાય છે. ૭ સર્વ જાતિઓમાં કેવા પુરૂષષ બ્રાહ્મણ ગણાય છે ? ૧૪૦ ब्रह्मचर्यतपोयुक्तास्समकाञ्चनकोष्टकाः । सर्वभूतदयायुक्ता ब्राह्मणास्सर्वजातिषु ॥ ८ ॥ જે બ્રહ્મચય અને તપથી યુક્ત છે, જે સુવણ અને માટીના ઢકાંને સમાન ગણનારા છે અને જેએ સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખનારા છે, તેવા સ જાતિમામાં બ્રાહ્મણુ ગણાય છે. ૮ પ્રાચ શિવાયના બ્રાહ્મણ નામધારી બ્રાહ્મણ છે. ब्राह्मणो ब्रह्मचर्येण यथा शल्येन शल्पिकः । अन्यथा नाममात्रं स्यादिन्द्रगोपाख्यकीटवत् ॥ ९ ॥ જેમ શલ્ય વડે શલ્પિક કહેવાય છે, તેમ બ્રહ્મચર્ય વડે બ્રાહ્મણ કહેવાય છે. જો તેનામાં બ્રહ્મચર્ય ન હેાય તા ઇંદ્રગોપના કીડા કે જે નામથી “દેવની ગાય? કહેવાય છે, તેમ તે નામથી બ્રાહ્મણ કહેવાય છે. ૯ ખીજે પ્રકારે બ્રહ્મનાં અગીયાર લક્ષા. शमो दमस्तपः शौचं, सन्तोषः क्षान्तिरार्जवम् । ज्ञानं दयाच्युतात्मत्वं, सत्यं च ब्रह्मलक्षणम् ॥ १० ॥ શમ, દમ, તપ, શૌચ, સતેષ, ક્ષમા, સરલતા, જ્ઞાન, યા પરમાવભાવ અને સત્ય એ બ્રહ્મનાં લક્ષણેા છે. ૧૦ કેવા બ્રાહ્મણા લેાકેાને તારવાને સમર્થ થઈ શકે છે? उपजाति ( ૧૧–૧૨ ) ये शान्त दान्ताः श्रुतपूर्णकर्णा जितेन्द्रियाः प्राणिवधान्निवृत्ताः । परिग्रहे सङ्कुचिता निरीहा स्ते ब्राह्मणास्तारयितुं समर्थाः ॥ ११ ॥ જેઓ શાંત, દાંત, શાસ્ત્ર શ્રવણુ કરના, ઇંદ્રિયાને જીતનારા, પ્રાણીએાને વધ કરવાથી નિવૃત્ત થયેલા, પરિગ્રહ રાખવામાં સ`કાચ કરનાર અને નિઃસ્પૃહ છે. તેવા બ્રાહ્મણા તારવને સમર્થ થાય છે, ૧૧
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy