________________
N
N
૧૨૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
હિતીય નિરભિમાનિતા, લોકજ્ઞતા, કોમળતા, અને નિસ્પૃહતા-એ અને બીજા ઉત્તમ મુનિએના ગુણે જેનામાં રહેલા છે, તે પુરૂષ સત્યુરૂને ગુરૂ થાઓ. ૧૨ સુવક્તાએ કેવા ગુણે ધારણ કરી મધુર અક્ષરેથી ધર્મ કથા
કહેવી જોઈએ. રાÇવિડિત (૧૩-૧૪) प्राज्ञः प्राप्तसमस्तशास्त्रहृदयः प्रव्यक्तलोकस्थितिः, . प्रास्ताशः प्रतिभापरः प्रशमवान् प्रागेव दृष्टोत्तरः। प्रायः प्रश्नसहः प्रभुः परमनोझरी परानिन्दया,
ब्रूयाद्धर्मकां गणी गुणनिधिः प्रस्पष्टमिष्टाक्षरः ।। १३ ॥ પ્રાર, સર્વ શાસ્ત્રના આશયને સમજનાર, લેકસ્થિતિને જાણનાર, કેઈની આશા-હા નહીં રાખનાર,ઉત્તમ બુદ્ધિવાન, શમતાવાન,પ્રથમથી જ ઉત્તમ જાણે લેનાર, પ્રાયે કરીને પ્રશ્નોને સહન કરનાર, એટલે બીજાના પ્રશ્નોથી કંટાળે નહીં પામનાર, સમર્થ, પનિંદાને ત્યાગ કરવાથી બીજાઓના મનને હરનાર, ગુણેના ભંડાર રૂપ અને સ્પષ્ટ મધુર-અક્ષરે બેલનાર એવા ગણીગુરૂ ધર્મ કથા કહેવી જોઈએ અર્થત એ પુરૂષ ધર્મ કથા કરવાને યોગ્ય છે. ૧૩ સુવતાના મુખમાંથી કેવાં વચને નીકળવાં જોઈએ?
तद्वक्ता सदसि ब्रवीतु वचनं यच्छृण्वतां चेतसः,
प्रोल्लासं रसपूरणं श्रवणयोरक्ष्णोर्विकासश्रियम् । . .झुन्निद्राश्रमदुःखकालगतिहत्कार्यान्तरप्रस्मृति,
प्रोत्कण्ठामनिशं श्रुतौ वितनुते शोकं विरामादपि ॥१४॥ સભામાં વક્તાએ તેવું વચન બોલવું કે, જે શ્રવણ કરનાર શ્રેતાના ચિત્તને ઉ. ત્તમ પ્રકારના રસને પૂરી આનંદપૂર્વક ઉલ્લાસ પમાડે, કાન અને તેને જે વિકસિત કરે, સુધા, નિદ્રા, શ્રમ, દુઃખ, કાળ, અને ગતિને જે હરણ કરે, જે બીજા કાર્ય ને ભૂલાવે, સાંભળવામાં જે હમેશાં ઉત્સુકપણું રખાવે અને જયારે વચન (કથા) બંધ થાય ત્યારે શેક ઉત્પન્ન થાય. ૧૪ *
રસજ્ઞ સવકતાએ સભામાં કેવાં વચનો ઉચ્ચારવાં જોઈએ.?
तथ्यं पथ्यं सहेतु प्रियमितमृदुलं सारवद्वैन्यहीनं, સામિકા કુપા સવિનયમરા વિરમપાસ ર '
': '