SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ જી પરિચ્છેદ. સુસાધુ (નિર્ભય)-અધિકાર વિવેચન-ઈલેક, પરલેક, જે પ્રચુરભયતે રૂપી સુખનું જવલન કરવાને વન્ડિ તેથી થયેલી ભરમ-રક્ષા, તે ભસ્મરૂપ સંસારનાં સુખથી શું? અર્થાત્ કાંઈ જ નહીં. કારણકે ભય આનંદનું શોષણ કરે છે માટે નિઃસ્વાદનીય છે. પૂર્વોક્ત ભયનો જેને વિષે ત્યાગ છે એવું નિજ સ્વરૂપનું આવેદન કરનાર જ્ઞાન આનંદરૂપ સુખ, સર્વ સુખથી અધિક છે, કારણ કે તે જ એક સુખ રૂપે વધે છે. જેને ગોપ્ય, આરોગ્ય, હેય અને દેય નથી તેવા જ્ઞાનીને શે ભય છે? न गोप्यं कापि नारोप्यं हेयं देयं च न कचित् । क भयेन मुनेः स्थेयं ज्ञेयं ज्ञानेन पश्यतः ॥ ३ ॥ શબ્દાર્થ જે મુનિને કાંઈ ગય નથી, આરોગ્ય નથી, હેય નથી, દેય નથી, અને જ્ઞાન કરીને મને જાણે છે, તેવા મુનિની સ્થિતિ શું ભયવાળી છે? વિવેચન–મુનિ એટલે પરમાત્મ ભાવ પ્રાપ્તિના ઉપાયને વિષે જેનું પ્રવર્તન છે તે સાધુને શહેરમાં અથવા અરણ્યમાં, દિવસે, તેમજ રાત્રિએ, કાંઈ ગેપ્ય નથી કઈ વસ્તુ વસ્ત્રાદિથી સંતાડવાની નથી–બીજાઓ તે વસ્તુનું હરણ કરે છે તેને સ્વભાવ નથી. સવભાવ ધર્મનું અન્યત્ર લઈ જવું અશક્ય છે. સ્વભાવમાંથી કાંઈ તજવા યોગ્ય નથી, તેમજ બીજાને દેવા એગ્ય કાંઈ નથી. રેય વસ્તુને સ્વ અનુભવ બોધથી જોતાં સાધુની સ્થિતિ કયા પૂર્વોક્ત ભયવાળી છે? અર્થાત તેમને કઈ જગ્યાએ ભય નથી. રણમાં રહેલા મહાન ગજેંદ્રની જેમ મેહની સામે લડવા તૈયાર થયેલે મુનિ નિર્ભય રહી શકે છે. एकं ब्रह्मास्त्रमादाय निघ्नन् मोहचमू मुनिः। विभेति नैव सामशीर्षस्थ इव नागराट् ॥ ४ ॥ શબ્દાર્થ_એક બ્રહ્માસ્ત્રને લઈને મહિના સૈન્યને હણતા મુનિ,યુદ્ધને મેખરે ઉભેલા હસ્તિની જેમ વ્હિતા નથી. - વિવેચન-ધર્મરૂપી ધનવાળા માધુ બીજા સર્વ શો તને એક શુદ્ધ જ્ઞાન રૂપ શસ્ત્ર ધારણ કરો, મે હના-મેહનીયાદિ સર્વ કર્મના-સકલ સૈન્યને નાશ કરતાં ભય પામતા નથી. જેમ યુદ્ધના અગ્ર ભાગમાં સ્થિત થયેલ ગજરાજ ત્રાસ પામતે નથી, તેમ મુનિ પણ ભીમ પરિષહ અને ઉપસર્ગથી ત્રાસ પામતા નથી. બ્રહ્મસ્વરૂપના આવેદનમાં જેનું ચિત્ત લીન થયું છે તે દેહપીડા લણતા નથી.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy