________________
દ્વિતીય
'૮૮
- વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. - વિવેચન-અલિની સ્તુતિ કરતાં સમાપ્ત કરે છે. જ્ઞાન પૂર્વક જે મહાત્માની બત પાલનાદિ દિયા, દેષ એટલે ઈહ કાશસા, પરલેક આશસા, મિથ્યાત્વ, વિષય, કષાયાદિ તે રૂ૫ પંક-કાદવ, આદિ રૂપ મલ, તેથી જેની ક્રિયા દશ્ય થયેલી નથી, એવા વિમલ, હે પાદેય જ્ઞાન યુક્ત, મન પરિણામવાળા ગીને-જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્યવાનને નમસ્કાર છે.
ઇતિ સુસાધુ (નિર્લેપ) અધિકાર