SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ex વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. સર્વેમાં સમદર્શી મહાત્મા તા કોઇ એક જ હેાય છે. सौधोत्सङ्गे श्मशाने स्तुतिशपनविधौ कर्दमे कुङ्कमे वा, पल्यङ्के ककाग्रे दृशदि शशिमणौ चर्मचीनांशुकेषु । शीर्णाङ्के दिव्यनार्यामसमशमवशाद्यस्य चित्तं विकल्पैनीटं सोऽयमेकः कलयति कुशलः सामलीलाविलासम् ॥ ७७ ॥ દ્વિતીય મેહેલના અગ્ર ભાગે કે શ્મશાનમાં, સ્તુતિ કે શાપમાં, કાદવ કે કેશરમાં, ૫લંગમાં કે કાંટા ઉપર, પાષાણુમાં કે ચંદ્રકાંત મણુિમાં, ચ માં કે ચીનાઇ વસ્ત્રમાં અને શી` થયેલા ભાગમાં કે દિવ્ય વનિતામાં જેનું હૃદય અસમાન શમને વશ થઈ સંકલ્પ–વિકલ્પ કરતું નથી, એવા કાઇ એક મહાત્મા જ સામ-શાંતિની લીલાના વિલાસ અનુભવે છે. ૭૭ માણસ બીજા કાર્યો પેાતાની જાતે કરી શકે છે; પરંતુ ધર્મનું કાયતે। ગુરૂથી જ કરી શકાય છે. શાર્યો. इहलोकविधीन्कुरुते, स्वयं जनो न तु गुरुं विना धर्मम् । अश्वो हि तृणान्यत्ति, स्वयं घृतं पाय्यतेऽन्येन ॥ ७८ ॥ માણસ આ લેાકના બીજા કાર્યાં પેાતાની જાતે કરી શકે છે, પણ ગુરૂ વિના પેાતાની જાતે ધર્મ કરી શકતા નથી. ઘેાડા ઘાસ પેાતાની મેળે ખાય છે, પશુ તેને ઘી તા બીજા જ પાય છે, ૭૮ જેમ સમુદ્રમાં પુષ્કળ રત્ના ઢાય પણ તે સ આપણે ગ્રહણ કરી શકતા નથી તેમ સુસાધુમાં અનેક ગુણેા રહેલા છે, પણ તે બધા વણું ન કરવાને આપણે શકિતમાન નથી તેથી સુસાધુ અધિકારના પેટા વિભાગના અધિકારનુ વર્ણન કર્વાના અવકાશ લેવા માટે આ સુસાધુ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy