SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સુસાધુ અધિકાર. અતિથિ કાને કહેવા ? અનુષ્ટુપ્ (૧ થી ૩૦) तपशीलसमायुक्तं ब्रह्मचर्यदृढव्रतम् । अलोलमशठं दान्तमतिथिं जानामि तादृशम् ॥ १ ॥ જે તપ અને શીળથી યુક્ત હાય, બ્રહ્મચર્ય અને દૃઢતાથી વ્રતને કરનાર હાય, લાલુપતા રહિત, માયા મૃષાવાદથી રહિત અને ઇંદ્રિયને દમન કરનાર હાય તેવાને હું... અતિથિ જાણુ ́ છુ. ૧ કેવા અતિથિ ગુણવાન કહેવાય ? स्नानोपभोगरहितः, पूजालङ्कारवर्जितः । मधुमांसनिवृत्तच, गुणवानतिथिर्भवेत् ॥ २ ॥ દિ સ્નાન તથા ઉપભાગથી રહિત, પૂજા તથા અલંકારેાયી નિર્જત, મદ્ય માંસના ત્યાગી અને ગુણવાન એવા અતિથિ ( સુનિ ) ડાય છે, ૨ વળી કહ્યું છે કેઃ— કેવા પુરૂષ અતિથિ કહેવાય? सत्यार्जवदयायुक्तं, पापारम्भविवर्जितम् । उग्रतपस्समायुक्तमतिथिं विद्धि तादृशम् ॥ ३ ॥ જે સત્ય, સરળતા, અને દયાથી યુકત હાય, જે પાપના આર‘ભથી વર્જિત અને જે ઉગ્ર તપસ્યાથી યુકત હેાય તેવા પુરૂષને અતિથિ જાણુ. ૩ સુગુરૂની નિર્લોભ વૃત્તિ. हिरण्ये वा सुवर्णे वा धने धान्ये तथैवच । अतिथिं च विजानीयाद्यस्य लोभो न विद्यते ॥ ४ ॥ સેાના રૂપાના દ્રવ્યના અને ધાન્યના જેને લાભ ન હેાય તેને અતિથિ સુનિ જાણવા જ ગુણથી ાતિની પરીક્ષા. उर्वशीगर्भसम्भूतो, वसिष्ठस्तु महामुनिः । तपसा ब्राह्मणो जातस्तस्माज्जातिर कारणम् ॥ ५ ॥ * ૧ થી ૩૩ પુરાણુ તથા મહાભારત.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy