________________
:૦:
૭૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૪૨. સાત દંડક - ત્રણ શરીરી સંઘયણીમાં લાભ? ઉત્તર :- ૩૨ પ્રમાણે પ્ર. ૪૩. સાત દંડક – ત્રણ શરીરી સચેત આહારીમાં લાભ? ઉત્તર :- ૩૨ પ્રમાણે પ્ર. ૪૪. સાત દંડક – ત્રણ શરીરી એકાંત નપુંસક ઔદારિક લાભ? ઉત્તર :- ૩૨ પ્રમાણે પ્ર. ૪૫. સાત દંડક – ત્રણ શરીરી એકાંત અપરિતિ ઔદારિકમાં લાભ? ઉત્તર :- ૩૨ પ્રમાણે પ્ર. ૪૬. સાત દંડક – તિર્જીલોકના વચનજોગમાં લાભ? ઉત્તર :- ૩ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય +
૧ વાણવ્યંતર + ૧ જયોતિષી પ્ર. ૪૭. સાત દંડક – તિર્થ્યલોકના ત્રસમાં લાભ? ઉત્તર :- ૪૬ પ્રમાણે પ્ર. ૪૮. સાત દંડક – તિર્થાલોકના સમકિતીમાં લાભ? ઉત્તર :- ૩ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય +
૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી પ્ર. ૪૯. સાત દંડક – તિર્જીલોકના મતિજ્ઞાનમાં લાભ? ઉત્તર :- ૪૮ પ્રમાણે પ્ર. ૫૦. સાત દંડક – તિર્જીલોકના શ્રુતજ્ઞાનમાં લાભ? ઉત્તર :- ૪૮ પ્રમાણે પ્ર. ૫૧. સાત દંડક – પૃથ્વીકાયની આગતમાં તિષ્ણુલોકના વચનજોગીમાં
લાભ ? ઉત્તર :- ૪૮ પ્રમાણે
:૭: પ્ર. પર, સાત દંડક – અપ ની આગતમાં તિર્થો.ના વચન જોગીમાં લાભ? ઉત્તર :- ૪૮ પ્રમાણે
::