________________
-::
૬૦
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૪૫. છ દંડક – અધોલોકના નીલેશી નપુંસક ભાષાપર્યાપ્તિમાં લાભ? ઉત્તર :- ૩૩ પ્રમાણે પ્ર. ૪૬. છ દંડક - અધોલોકના કાપોતલેશી નપુંસક સમકિતીમાં લાભ ઉત્તર :- ૩૩ પ્રમાણે પ્ર. ૪૭. છ દંડક - અધોલોકના કાપોલલેશી નપુંસક બે દષ્ટિમાં લાભ ? ઉત્તર :- ૩૩ પ્રમાણે પ્ર. ૪૮. છ દંડક - અધોલોકના કાપોતલેશી નપુંસક વચનજોગીમાં લાભ? ઉત્તર :- ૩૩ પ્રમાણે પ્ર. ૪૯. છ દંડક – અધોલોકના કાપોતલેશી નપુંસક મતિજ્ઞાનમાં લાભ? ઉત્તર :- ૩ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય +
૧ નારકી પ્ર. ૫૦. છ દંડક - અધોલોકના કાપોતલેશી નપુંસક શ્રુતજ્ઞાનમાં લાભ? ઉત્તર :- ૪૯ પ્રમાણે પ્ર. ૫૧. છ દંડક - અધોલોકના કાપોતલેશી નપુંસક ત્રસમાં લાભ? ઉત્તર :- ૪૯ પ્રમાણે પ્ર. પર. છ દંડક – અધોલોકના કાપોતલેશી નપુંસક રસેન્દ્રિયમાં લાભ ? ઉત્તર :- ૪૯ પ્રમાણે પ્ર. ૫૩. છ દંડક - અધોલોકના કાપોતલેશી ભાષા પર્યાપ્તિમાં લાભ? ઉત્તર :- ૪૯ પ્રમાણે પ્ર. ૫૪. છ દંડક - તેજોલેશ્યાના અલબ્ધિયામાં ન હોય) લાભ? ઉત્તર :- ૧ તેઉકાય + ૧ વાઉકાય + ૩ વિકસેન્દ્રિય + ૧ નારકી ૬: પ્ર. ૫૫. છ દંડક – પૃથ્વીકાયની ગતમાં સત્વવિનાના લાભ? ઉત્તર :- ૧ વનસ્પતિકાય + ૩ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય +
૧ મનુષ્ય