________________
૬. દંડક ક્યાં
ક્યાં લાભે ?
-:૬:
પ્ર. ૧. છ દંડક – એકાંત અચક્ષુદર્શન ત્રણ શરીરીમાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ તેઉકાય +
૧ વનસ્પતિકાય + ૧ બેઇન્દ્રિય + ૧ તે ઇન્દ્રિય પ્ર. ૨. છ દંડક - મનુષ્યની આગતના એકાંત અસંજ્ઞીમાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વનસ્પતિકાય +
૩ વિકસેન્દ્રિય પ્ર. ૩. છ દંડક – સાધુની આગતના એકાંત અસંજ્ઞીમાં લાભ? ઉત્તર :- ૨ પ્રમાણે પ્ર. ૪. છ દંડક – શ્રાવકની આગતના એકાંત અસંજ્ઞીમાં લાભે ? ઉત્તર :- ૨ પ્રમાણે પ્ર. ૫. છ દંડક - સમકિતીની આગતના એકાંત અસંશીમાં લાભ? ઉત્તર :- ૨ પ્રમાણે પ્ર. ૬. છ દંડક – તિષ્ણુલોકમાં કૃષ્ણલેશી સમકિતીમાં લાભ ? ઉત્તર :- ૩ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય +
૧ વાણવ્યંતર પ્ર. ૭. છ દંડક – તિર્જીલોકમાં કૃષ્ણલેશી બે દષ્ટિમાં લાભ? ઉત્તર :- ૬ પ્રમાણે પ્ર. ૮. છ દંડક – તિષ્ણુલોકના કૃષ્ણલેશી વચનજો ગીમાં લાભ? ઉત્તર :- ૬ પ્રમાણે