________________
૪૮
:૫:
:૫:
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૩૩. પાંચ દંડક – ઉર્ધ્વલોક, તિચ્છલોકના ૪થા ગુણસ્થાનમાં લાભ ? ઉત્તર :- ૩૨ પ્રમાણે
:૫: પ્ર. ૩૪. પાંચ દંડક - ઉર્ધ્વલોક, તિલોકનાં ધર્મધ્યાનમાં લાભ? ઉત્તર :- ૩૨ પ્રમાણે પ્ર. ૩૫. પાંચ દંડક – ઉર્ધ્વલોક, તિચ્છ.ના શાશ્વતા, અશાશ્વતામાં લાભ? ઉત્તર :- ૩૨ પ્રમાણે પ્ર. ૩૬. પાંચ દંડક - ઉર્ધ્વલોક, તિચ્છલોકના પંચેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૩૨ પ્રમાણે પ્ર. ૩૭. પાંચ દંડક - ઉર્ધ્વલોક, તિર્જીલોકના શ્રોતેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૩૨ પ્રમાણે પ્ર. ૩૮. પાંચ દંડક - ચારલેશી ઔદારિકમાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વનસ્પતિકાય +
૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય પ્ર. ૩૯. પાંચ દંડક – તેજુલેશી દારિકમાં લાભ ? ઉત્તર :- ૩૮ પ્રમાણે પ્ર. ૪૦. પાંચ દંડક - ઉર્ધ્વલોકના તેજુલેશીમાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વનસ્પતિકાય +
૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય પ્ર. ૪૧. પાંચ દંડક - દારિક એકાંત બાદરમાં લાભ? ઉત્તર :- ત્રણ વિકલેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય પ્ર. ૪૨. પાંચ દંડક – ઉર્ધ્વલોક એકાંત બાદરમાં લાભ? ઉત્તર :- ૩ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ વૈમાનિક પ્ર. ૪૩. પાંચ દંડક – ઉર્વીલોકના સમકિતીમાં લાભ ? ઉત્તર :- ૪૨ પ્રમાણે