________________
૪. દંડક
ક્યાં ક્યાં લાભ ?
પ્ર. ૧. ચાર દંડક સત્વમાં લાભ ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ તેઉકાય + ૧ વાઉકાય :૪: પ્ર. ૨. ચાદ દંડક સાત સાત લાખ જીવાજોનીવાળામાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૩. ચાર દંડક ચાર-ચાર ભેદવાળા એકેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૪. ચાર દંડક ચાર-ચાર ભેદવાળા એકાંત અભાષકમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૫. ચાર દંડક ચાર-ચાર ભેદવાળા ચાર પ્રાણધારીમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૬. ચાર દંડક - ચાર-ચાર ભેદવાળા એકાંત કાયજોગીમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૭. ચાર દંડક ચાર-ચાર ભેટવાળા એકાંત શાશ્વતામાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૮. ચાર દંડક ચાર-ચાર ભેટવાળા એકાંત નપુંસકમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૯. ચાર દંડક - ચાર-ચાર ભેદવાળા ચાર પર્યાપ્તિવાળામાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે
:૪: