________________
:૩:
૩ દંડક ક્યાં ક્યાં લાભે?
૩૩ પ્ર. ૯૭. ત્રણ દંડક પૃથ્વીકાયની આગતમાં ચારલેશી એકેન્દ્રિયમાં લાભ ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વનસ્પતિકાય ૩ પ્ર. ૯૮. ત્રણ દંડક – અપકાયની આગતમાં તેજુલેશી એકેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૯૭ પ્રમાણે પ્ર. ૯૯. ત્રણ દંડક – પૃથ્વીકાયની આગતમાં તેજુલેશી એકેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૯૭ પ્રમાણે પ્ર. ૧00. ત્રણ દંડક અપકાયની આગતમાં ચારલેશી એકેન્દ્રિયમાં લાભ ? ઉત્તર :- ૯૭ પ્રમાણે
:૩: પ્ર. ૧૦૧. ત્રણ દંડક વનસ્પતિકાયની આગતમાં ચારલેશી એકેન્દ્રિયમાં લાભ? ઉત્તર - ૯૭ પ્રમાણે પ્ર. ૧૦૨. ત્રણ દંડક વનસ્પતિકાયની આગતમાં તેજુલેશી એકેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૯૭ પ્રમાણે પ્ર. ૧૦૩. ત્રણ દંડક તેઉકાયની આગતમાં ત્રસ એકાંત અસંશી લાભ ? ઉત્તર :- ૧ બેઇન્દ્રિય + ૧ તે ઇન્દ્રિય + ૧ ચૌરેન્દ્રિય
:૩: પ્ર. ૧૦૪. ત્રણ દંડક - વાઉકાયની ગતમાં ત્રસ એકાંત અસંજ્ઞી લાભ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે પ્ર. ૧૦૫. ત્રણ દંડક - તેઉકાયની ગતમાં ત્રસ એકાંત અસંશી લાભ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે
:૩: પ્ર. ૧૦૬. ત્રણ દંડક – વાઉકાયની આગતમાં ત્રસ એકાંત અસંસી લાભ ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે પ્ર. ૧૦૭. ત્રણ દંડક બેઇન્દ્રિયની આગતમાં ચક્ષુરિન્દ્રિય લાભ ? ઉત્તર :- ૧ ચૌરેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય પ્ર. ૧૦૮. ત્રણ દંડક - બેઇન્દ્રિયની ગતમાં ચક્ષુરિન્દ્રિય લાભ? ઉત્તર :- ૧૦૭ પ્રમાણે પ્ર. ૧૦૯. ત્રણ દંડક તે ઇન્દ્રિયની આગતમાં પાંચ પર્યાપ્તિવાળામાં લાભ? ઉત્તર :- ૧૦૭ પ્રમાણે