SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૪૩૭. વૈક્રિય શરીરીમાં મનયોગીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૨૮ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૪૩૮. વૈક્રિય શરીરીમાં વચનયોગીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૨૮ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૪૩૯. વૈક્રિય શરીરીમાં અધિજ્ઞાનીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૨૮ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૪૪૦. વૈક્રિય શરીરીમાં અવધિદર્શનીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૨૮ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૪૪૧. વૈક્રિય શરીરીમાં સંશીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૨૮ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૪૪૨. વૈક્રિય શરીરીમાં ૧૦ પ્રાણધારીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૨૮ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૪૪૩. વૈક્રિય શરીરીમાં શાશ્વત-અશાશ્વતનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૨૮ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. ૪૭૩ પ્ર. ૪૪૪. વૈક્રિય શરીરીમાં ધર્મધ્યાનીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૨૮ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૪૪૫. વૈક્રિય શરીરીમાં સમુચ્ચય નિરૂક્રમીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૨૮ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૪૪૬. વૈક્રિય શરીરીમાં વિભંગજ્ઞાનીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૨૮ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૪૪૭. વૈક્રિય શરીરીમાં જ્ઞાન આત્માનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૨૮ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૪૪૮. વૈક્રિય શરીરીમાં સ્ત્રીવેદીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ + તિ. પંચે.ના મૂળ ભેદ ૨૦૦ = ૧૧૦૦ થાય છે.
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy