________________
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી
૭૦૦ થાય છે.
પ્ર. ૩૫૨. તેજોલેશીમાં ભૂતનાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. પ્રત્યેક વનસ્પતિના ૫૦૦ ભેદ છે.
પ્ર. ૩૫૩. તેજોલેશીમાં સ્થાવરનાં જીવના મૂળ ભેદ કેટલા ?
જવાબ.
પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ + અપકાયના મૂળ ભેદ ૩૫૦ પ્રત્યેક વનસ્પતિના મૂળ ભેદ ૫૦૦ = ૧૨૦૦ થાય છે.
પ્ર. ૩૫૪. તેજોલેશીમાં ૪ પ્રાણધારીનાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૫૩ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે.
પ્ર. ૩૫૫. તેજોલેશીમાં એકાંત મિથ્યાત્વીના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૫૩ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે.
પ્ર. ૩૫૬. તેજોલેશીમાં એકાંત અભાષકનાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૫૩ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે.
પ્ર. ૩૫૭. તેજોલેશીમાં એકાંત કાયયોગીના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૫૩ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે.
૪૬૫
પ્ર. ૩૫૮. તેજોલેશીમાં એકેન્દ્રિયમાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૫૩ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે. પ્ર. ૩૫૯. તેજોલેશીમાં ચાર પર્યાપ્તિના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૫૩ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે.
જવાબ.
પ્ર. ૩૬૦. તેજોલેશીમાં એકાંત અજ્ઞાનીનાં જીવના મૂળ ભેદ કેટલા ? પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ + અપકાયના મૂળ ભેદ ૩૫૦ + પ્રત્યેક વનસ્પતિના મૂળ ભેદ ૫૦૦ = ૧૨૦૦ થાય છે.
પ્ર. ૩૬૧. તેજોલેશીમાં એકાંત છેવટા સંઘયણીના જીવના મૂળ ભેદ કેટલા ? ૩૬૦ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે.
જવાબ.
પ્ર. ૩૬૨. તેજોલેશીમાં એકાંત હુંડ સૂંઠાણીના જીવના મૂળ ભેદ કેટલા ?