________________
૨૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ શાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૯૬. બે દંડક મનુષ્યની આગતના ૭ લાખ જીવાજોનીવાળામાં લાભ? ઉત્તર :- ૯૦ પ્રમાણે પ્ર. ૯૭. બે દંડક એકાંત અસંખ્યાતકાળમાં લાભ ? ઉત્તર :- ૧ જયોતિષીનો + ૧ વૈમાનિકનો દંડક
:૨: પ્ર. ૯૮. બે દંડક અધોલોકના પંચેન્દ્રિય ઔદારિકમાં લાભ? ઉત્તર :- ૧ તિર્યંચ પંચેન્દ્રિયનો + ૧ મનુષ્યનો દંડક પ્ર. ૯૯. બે દંડક અધો. પંચેન્દ્રિય નપુંસક એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧ નારકીનો + ૧ તિર્યંચ પંચેન્દ્રિયનો પ્ર. ૧૦૦. બે દંડક પૃથ્વીકાયની આગતમાં પંચેન્દ્રિય ઔદારિકમાં લાભ? ઉત્તર :- ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્યનો પ્ર. ૧૦૧. બે દંડક અપકાયની આગતમાં ઔદારિક મનજોગમાં લાભ? ઉત્તર :- ૧૦૦ પ્રમાણે
:૨: પ્ર. ૧૦૨. બે દંડક પૃથ્વીકાય આગતમાં ઔદારિક મનજોગીમાં લાભ ? ઉત્તર :- ૧૦૦ પ્રમાણે પ્ર. ૧૦૩. બે દંડક વનસ્પતિકાયની આગતમાં ઔદારિક
મિશ્રદષ્ટિના લાભ? ઉત્તર :- ૧૦૦ પ્રમાણે પ્ર. ૧૦૪. બે દંડક વનસ્પતિકાયની આગતમાં ઔદારિક મનજોગી લાભે? ઉત્તર :- ૧૦૦ પ્રમાણે પ્ર. ૧૦૫. બે દંડક અપકાયની આગતમાં ઔદારિક મિશ્રદષ્ટિ લાભ? ઉત્તર :- ૧૦૦ પ્રમાણે પ્ર. ૧૦૬. બે દંડક બેઇન્દ્રિયની આગતમાં મિશ્રદષ્ટિના લાભ? ઉત્તર :- ૧૦૦ પ્રમાણે પ્ર. ૧૦૭. બે દંડક બેઇન્દ્રિયની ગતમાં મનજોગીમાં લાભ? ઉત્તર :- ૧૦૦ પ્રમાણે