________________
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી
પ્ર. ૧. સત્વના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૫૦ પૃથ્વીકાયના, ૩૫૦ અપકાયના + ૩૫૦ તેઉકાયના, +
૩૫૦ વાઉકાયનાં = ૧૪૦૦ ભેદ પ્ર. ૨. ભૂતના મૂળ ભેદ કેટલા? જવાબ. ૫૦૦ પ્રત્યેક વનસ્પતિના + ૭૦૦ સાધારણ વનસ્પતિના =
૧૨00 ભેદ છે. પ્ર. ૩. પ્રાણીના મૂળ ભેદ કેટલા? જવાબ. ૧૦૦ બેઇન્દ્રિયના + ૧૦૦ તે ઇન્દ્રિયના + ૧૦૦ ચૌરેન્દ્રિયના =
૩૦૦ ભેદ છે. પ્ર. ૪. જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૨૦૦ તિર્યંચ પંચેન્દ્રિયના + ૨૦૦ નારકીના + ૨૦૦ દેવના +
૭૦૦ મનુષ્યના = ૧૩૦૦ ભેદ છે. સત્વના મૂળ ભેદ - ૧૪૦૦ ભૂતના મૂળ ભેદ - ૧૨૦૦ પ્રાણીના મૂળ ભેદ - ૩00 જીવના મૂળ ભેદ - ૧૩૦૦
આ રીતે કુલ ૪૨૦૦ મૂળ ભેદ સર્વ જીવોના થાય છે. પ્ર. ૫. નરકગતિના મૂળ ભેદ કેટલા? જવાબ. નરકગતિના ૨૦૦ મૂળ ભેદ છે.