________________
૪૨૦
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨
દ્રવ્ય પ્ર. ૬૨. એક ગ્રહણનું નામ અને એક દ્રહનું નામ શું? ૬૨. સૂર્ય, ચંદ્ર પ્ર. ૬૩. એક ચૂર્ણનું નામ અને એક શેઠનું નામ શું? ૬૩. સુદર્શન પ્ર. ૬૪. એક નક્ષત્રનું નામ અને એક તપનું નામ શું? ૬૪. રોહિણી,
પુષ્ય પ્ર. ૬૫. એક જીવનું લક્ષણ અને એક આત્માનું ૬૫. ઉપયોગ
નામ શું ? પ્ર. ૬૬. એક સમાધિનું નામ અને એક આચારનું નામ ૬૬. તપ
છે ? પ્ર. ૬૭. એક નક્ષત્રનું નામ એક માતાપિતાની સેવા ૬૭. શ્રવણ
કરનાર વ્યક્તિ ? પ્ર. ૬૮. એક ચક્રનું નામ અને એક વૃક્ષનું નામ શું? ૬૮. અશોક પ્ર. ૬૯. એક ગણધરનું નામ અને એક દ્વિપનું નામ શું? ૬૯. ગૌતમ પ્ર. ૭૦. એક સતીનું નામ અને એક નરકનું નામ શું? ૭૦. અંજના પ્ર. ૭૧. એક તીર્થનું નામ અને એક કુંડનું નામ શું? ૭૧.પ્રભાસ પ્ર. ૭૨. એક મહાસ્વપ્રનું નામ અને એક કાયનું ૭૨. ઋષભ,
અગ્નિ
૭૩. ત્રણ ૭૪. લોક
૭૫. પુંડરીક ૭૬. કચ્છ
પ્ર. ૭૩. એક નાડીનું નામ અને એક કાય નામ શું? પ્ર. ૭૪. એક સંજ્ઞાનું નામ અને એક ભાવનાનું
નામ શું? પ્ર. ૭૫. એક દ્રહનું નામ એક મુનિનું નામ શું? પ્ર. ૭૬. એક દેશનું નામ અને એક સમાચાર
આપતો મિત્ર કયો? પ્ર. ૭૭. એક દ્રવ્યનું નામ અને એક નિધિનું
નામ શું? પ્ર. ૭૮. એક શ્રાવકનું નામ અને એક બેઇન્દ્રિયનું
નામ શું? પ્ર. ૭૯. એક પાપસ્થાનકનું નામ અને એક સંજ્ઞાનું
૭૭. કાળ
૭૮. શંખ
૭૯. પરિગ્રહ