________________
૩૨૪
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૯. કાર્તિક સ્વામીનું બીજું નામ લખો.
૯. ખચારિન પ્ર. ૧૦. અમે કદી મરતાં નથી.
૧૦. ખખોલ્કનાં
અપર્યાપ્તા પ્ર. ૧૧. એક વિગયનું નામ લખો.
૧૧. ખજપ (થી) પ્ર. ૧૨. પૃથ્વીકાયનો એક પ્રકાર લખો.
૧૨. ખડી પ્ર. ૧૩. કોણિક, શ્રેણિક રાજા પાસે કારાવાસમાં શું ૧૩. ખનિત્ર લઈને ગયા?
(કોદાળી) પ્ર. ૧૪. અમારા બે દંડક છે.
૧૪. ખજપનાં પ્ર. ૧૫. એક મોટા વ્યસનનું જે વ્યક્તિ સેવન કરે છે? ૧૫. ખફિક (પારધી) પ્ર. ૧૬. હું દેશવરિત બની શકું છું.
૧૬. ખરપ્રિય પ્ર. ૧૭. મારામાં અનંત અવસર્પિણી ઉત્સર્પિણીનો સમાવેશ ૧૭. ખપુર થઈ જાય છે ?
(લસણમાં) પ્ર. ૧૮. મને બળદેવની પદવી મળેલી ?
૧૮. ખરધાન પ્ર. ૧૯. હું કાદવમાં ઉત્પન્ન થાઉં છું.
૧૯. ખરદંડ (કમળ) પ્ર. ૨૦. મારે જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય સરખું હોય છે ? ૨૦. ખપુરને પ્ર. ૨૧. હું જુગલીયા પણ બની શકું છું?
૨૧. ખરપ્રિય પ્ર. ૨૨. લવણ સમુદ્રમાં ઘણી મોટી સંખ્યામાં શું છે? ૨૨. ખલકો (કળશો) પ્ર. ૨૩. અનાજ ન બગડે તેના માટે અનાજમાં
૨૩. ખલમૂર્તિ ભેળવાય છે ?
(પારો). પ્ર. ૨૪. હું મરીને છઠ્ઠી નરક સુધી પણ જાઉં ખરી? ૨૪. ખલેશી (એક
જાતની માછલી) પ્ર. ૨૫. મને ક્યારેક ૩ પલ્યોપમનું આયુષ્ય મળી શકે? ૨૫. ખરુ પ્ર. ૨૬. લીલોત્રીમાં લીલોત્રી, કચરી કુટી કરી તૈયાર, ૨૬. ખડી સાકર
૪ પ્રહર ચૂલે ચડે તેને મોટા શ્રાવક ખાય? પ્ર. ૨૭. હું એક વાણવ્યંતર દેવ છું?
૨૭. ખસાનંદન પ્ર. ૨૮. હું એક જાતનું રત્ન છું?
૨૮. ખડગરત્ન પ્ર. ૨૯. એક ફળનું નામ લખો.
૨૯. ખજુર પ્ર. ૩૦. મારી ૧૦ લાખ જીવાજોની છે.
૩૦. ખજુરની પ્ર. ૩૧. હું ચાલું ત્યારે મને યોગ હોય છે?
૩૧. ખડમાખડી
પર્યાપ્તા