________________
૩૨૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૮૧. એક કામદેવનું નામ લખો.
૮૧. નલરાજ પ્ર. ૮૨. ભગવાન મહાવીર પછી મહાગિરિ ક્યારે થયા? ૮૨. નવમી માટે પ્ર. ૮૩. જ્યાં તીર્થકર વિચરી રહ્યા છે?
૮૩. નલિનાવતી
| વિજયમાં પ્ર. ૮૪. ફરસાણનું નામ બદલાવો?
૮૪. નમકીન પ્ર. ૮૫. એક તોલમાપનું નામ આપો?
૮૫. નવટાંક પ્ર. ૮૬. પાંચ આકારનું નામ ૧ + ર = સંખ્યા ૩ + ૫ = વિદ્યા મથક, ૩ + ૨ = વાહન
૮૬. નવકારશી પ્ર. ૮૭. તીર્થકરનો જીત વ્યવહાર કરનાર કોણ ? ૮૭. નવલોકાંતિકના
દેવો
પ્ર. ૮૮. અમને માત્ર શુક્લલેશ્યા જ હોય છે.
૮૮. નવ રૈવેયક પ્ર. ૮૯, ૧ હજાર વર્ષ સંયમ પાળનાર પ્રભુ કયા? ૮૯. નેમીનાથ પ્ર. ૯૦. એક દર્દનું નામ લખો.
૯૦. નશકોરી પ્ર. ૯૧. ગાંગેય જેપ્રકારે સિદ્ધ થયા છે?
૯૧. નપુંસકલિંગે પ્ર. ૯૨. જ્યાં તપોવન બનાવવામાં આવ્યું છે ?
૯૨. નવસારી પ્ર. ૯૩. હું ચાર ગતિમાંથી આવું છું ને ચારમાં જાઉં છું? ૯૩. નકુલ,
નભસંગમ પ્ર. ૯૪. મારી અસંખ્યાત સ્થિતિમાં હું જુગલીયા બની શકું છું?
૯૪. નભસંગમ પ્ર. ૯૫. હું પૌષધ પણ કરી શકું છું?
૯૫. નર, નક્ર,
નભચંક્રમ પ્ર. ૯૬. હું એકાંત મિથ્યાત્વી છું છતાં બીજા ભવે ૯૬. નલિન
કેવલી બની શકું છું? પ્ર. ૯૭. હું મનુષ્ય નથી છતાં પાપ કરું તો ૭મી નરકમાં જવું પડે ?
૯૭. નક્રને પ્ર. ૯૮. ચારે દિશામાં સરખા હોય એવો જીવો કયા? ૯૮. નવ રૈવેયકના પ્ર. ૯૯. વાયરાનું બીજું નામ શું ?
૯૯. નભસ્થાન પ્ર. ૧૦૦. જે મહિનામાં તહેવારો ખૂબ આવે છે તે મહિનો કયો?
૧૦૦. નભસ્