________________
કચ્છ આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાયનાં શાસન સિતારા પ.પૂ. આચાર્ય ગુરુદેવશ્રી છોટાલાલજી સ્વામીનાં સુશિષ્યા પ્રવર્તિની પૂ. મણીબાઈ સ્વામી પ્ર.
વક્તા પૂ. જયાબાઈ મ.સ.ના સુશિષ્યા બા.બ્ર. નીતાબાઈ સ્વામી (એમ.એ.પી.એચ.ડી) દ્વારા પ્રયોજિત
અખિલ ભારતીય શત પ્રશ્નોત્તરી સ્પર્ધાઓ
(૧) “ન” થી શરૂ થતી શત પ્રશ્નોત્તરી સ્પર્ધા. (૨) “દે” થી શરૂ થતી શત પ્રશ્નોત્તરી સ્પર્ધા. (૩) “લથી શરૂ થતી શત પ્રશ્નોત્તરી સ્પર્ધા. (૪) “ન” થી શરૂ થતી શત પ્રશ્નોત્તરી સ્પર્ધા. (૫) “ખ” થી શરૂ થતી શત પ્રશ્નોત્તરી સ્પર્ધા. (૬) “ક” થી શરૂ થતી શત પ્રશ્નોત્તરી સ્પર્ધા. (૭) ““દ” થી શરૂ થતી શત પ્રશ્નોત્તરી સ્પર્ધા. (૮) “ર” થી શરૂ થતી શત પ્રશ્નોત્તરી સ્પર્ધા (૯) “મ” થી શરૂ થતી શત પ્રશ્નોત્તરી સ્પર્ધા. (૧૦) “સા” થી શરૂ થતી શત પ્રશ્નોત્તરી સ્પર્ધા. (૧૧) “જ” થી શરૂ થતી શત પ્રશ્નોત્તરી સ્પર્ધા. (૧૨) “છ” થી શરૂ થતી શત પ્રશ્નોત્તરી સ્પર્ધા.