________________
૨૯૧
દંડકની પ્રશ્નોત્તરી ૨. શરીર પર્યાપ્તિનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૩. ઇન્દ્રિય પર્યાપ્તિનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૪. શ્વાસોશ્વાસ પર્યાતિનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૫. ભાષા પર્યાપ્તિના - ૧૯ દંડક (૧ નારકી + ૧૩ દેવ + ૧
મનુષ્ય + ૩ વિકસેન્દ્રિય + ૧ તિ.
પંચેન્દ્રિય) ૫. મન પર્યાતિના
૧૬ દંડક (૧ નારકી + ૧૩ દેવ + ૧
મનુષ્ય + ૧ તિ. પંચેન્દ્રિય). (૧૭) ૫ જ્ઞાનદ્વાર :૧. મતિજ્ઞાનનાં - ૧૯ દંડક (૧ નારકી + ૧૩ દેવ + ૧
મનુષ્ય + ૩ વિલેન્દ્રિય + ૧ તિ.
પંચેન્દ્રિય) ૨. શ્રુતજ્ઞાનનાં
- ૧૯ દંડક (મતિજ્ઞાન પ્રમાણે) ૩. અવધિજ્ઞાનનાં - ૧૬ દંડક (૧ નારકી + ૧૩ દેવ + ૧
મનુષ્ય + ૧ તિ. પંચેન્દ્રિય ૪. મન:પર્યવજ્ઞાનનો - ૧ દંડક (૧ મનુષ્ય) ૫. કેવલજ્ઞાનનો - ૧ દંડક (૧ મનુષ્ય) (૧૮) ૩ અજ્ઞાનદ્વાર :૧. મતિ અજ્ઞાનનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૨. શ્રત અજ્ઞાનનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૩. વિર્ભાગજ્ઞાનના - ૧૬ દંડક (૧ નારકી + ૧૩ દેવ + ૧
મનુષ્ય + ૧ તિ. પંચેન્દ્રિય (૧૯) ૪ દર્શનદ્વાર :૧. ચક્ષુદર્શનનાં - ૧૭ દંડક (૧ નારકી + ૧૩ દેવ + ૧
મનુષ્ય + ૧ ચૌરે. + ૧ તિ. પંચે.)