________________
૨૩. દંડક ક્યાં કયાં લાભે ?
:૨૩:
:૨૩:
:૨૩:
:૨૩:
પ્ર. ૧. ૨૩ દંડક – તીર્થંકરના સમોસરણમાં લાભ? ઉત્તર :- ૧૩ દેવના + ૯ તિર્યંચના + ૧ મનુષ્ય પ્ર. ૨. ૨૩ દંડક - પૃથ્વીકાયની આગતમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૩. ૨૩ દંડક – અપકાયની આગતમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૪. ૨૩ દંડક – વનસ્પતિકાયની આગતમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૫. ૨૩ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની આગતમાં તીર્થકરના સમોસરણના
લાભે ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૬. ૨૩ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની ગતના તીર્થકરના સમોસરણમાં
લાભે ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૭. ૨૩ દંડક - મનુષ્યની ગતના તીર્થંકરના સમોસરણમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે
૨૩: પ્ર. ૮. ૨૩ દંડક – એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૩ દેવના + ૧ નારકી + ૯ તિર્યંચ
:૨૩:
:૨૩:
૨૩: