________________
૨૨ દંડક ક્યાં ક્યાં લાભે ?
૨૬૧
પ્ર. ૧૦૨. ૨૨ દંડક - તિ.પંચે.ની આગતના તીર્થંકરના સમોસરણમાં એકાંત આહારકમાં લાભે ?
ઉત્ત૨ :
૮૬ પ્રમાણે
:૨૨:
પ્ર. ૧૦૩. ૨૨ દંડક તિ.પંચે.ની ગતના તીર્થંકરના સમોસરણમાં એકાંત આહારકમાં લાભે ?
ઉત્તર :
૧૩ દેવના + ૯ તિર્યંચના
:૨૨:
પ્ર. ૧૦૪. ૨૨ દંડક - મનુષ્યની ગતના તીર્થંકરના સમોસરણમાં એકાંત આહારકમાં લાભે ?
-
ઉત્તર :
૧૦૩ પ્રમાણે
:૨૨:
પ્ર. ૧૦૫. ૨૨ દંડક - પૃથ્વીકાયની આગતના એકાંત પ્રત્યેકમાં લાભે ? ઉત્તર :- ૧૩ દેવના + ૪ સ્થાવર + ૩ વિકલેન્દ્રિય + ૧ તિ.પંચે. + ૧ મનુષ્ય
:૨૨:
પ્ર. ૧૦૬. ૨૨ દંડક - અપકાયની આગતના એકાંત પ્રત્યેકમાં લાભે ? ૧૦૫ પ્રમાણે
ઉત્તર :
:૨૨:
પ્ર. ૧૦૭. ૨૨ દંડક - વનસ્પતિકાયની આગતના એકાંત પ્રત્યેકમાં લાભે ? ઉત્તર :૧૦૫ પ્રમાણે
:૨૨:
પ્ર. ૧૦૮. ૨૨ દંડક - એકાંત નોગર્ભજમાં લાભે ?
:૨૨:
ઉત્તર ઃ૧૩ દેવ + ૧ નારકી + પાંચ સ્થાવર + ૩ વિકલેન્દ્રિય પ્ર. ૧૦૯. ૨૨ દંડક - તિ.પંચે.ની આગતના એકાંત નોગર્ભજમાં લાભે ? ઉત્તર ઃ૧૦૮ પ્રમાણે
:૨૨:
પ્ર. ૧૧૦. ૨૨ દંડક - તિ.પંચે.ની ગતના એકાંત નોગર્ભજમાં લાભે ? ઉત્તર :૧૦૮ પ્રમાણે
:૨૨:
પ્ર. ૧૧૧. ૨૨ દંડક - મનુષ્યની ગતના એકાંત નોગર્ભજમાં લાભે ? ઉત્તર :૧૦૮ પ્રમાણે
:૨૨:
પ્ર. ૧૧૨. ૨૨ દંડક - પૃથ્વી.ની આગતના ૩ ગતિના એકાંત છદ્મ.માં લાભે ? ઉત્તર :- ૧૩ દેવ + ૯ તિર્યંચ
:૨૨: