________________
૨ ૫૭
:૨૨:
:૨૨:
૨૨ દંડક ક્યાં ક્યાં લાભે ? પ્ર. ૬૪. ૨૨ દંડક - દેવ અને તિર્યંચગતિના લાભે ? ઉત્તર :- ૧૩ દેવના + ૯ તિર્યંચ
:૨૨: પ્ર. ૬૫. ૨૨ દંડક - પૃથ્વીકાયની આગતના દેવ અને તિર્યંચગતિના લાભ? ઉત્તર :- ૬૪ પ્રમાણે પ્ર. ૬૬. રર દંડક - અપકાયની આગતના દેવ અને તિર્યંચગતિના લાભ? ઉત્તર :- ૬૪ પ્રમાણે
૨૨: પ્ર. ૬૭, ૨૨ દંડક - વન.ની આગતના દેવ અને તિર્યંચગતિના લાભ? ઉત્તર :- ૬૪ પ્રમાણે
:૨૨: પ્ર. ૬૮. ૨૨ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની આગતના દેવ અને તિર્યંચગતિના
લાભ ? ઉત્તર :- ૬૪ પ્રમાણે પ્ર. ૬૯. ૨૨ દંડક – તિર્યંચ પંચે.ની ગતના દેવ અને તિર્યંચગતિમાં લાભ? ઉત્તર :- ૧૩ દેવના + ૯ તિર્યંચના
૨૨: પ્ર. ૭૦. ૨૨ દંડક - મનુષ્યના ગતના દેવ અને તિર્યંચગતિમાં લાભ? ઉત્તર :- ૬૯ પ્રમાણે પ્ર. ૭૧. ૨૨ દંડક – મનુષ્યની આગતમાં ચાર ગતિના લાભે ? ઉત્તર :- ૧૩ દેવ + ૧ નારકી + તેલ, વાઉ વર્જી ૭ તિર્યંચ + ૧ મનુષ્ય
:૨૨: પ્ર. ૭૨. ૨૨ દંડક - સાધુની આગતના ચારકૃતિમાં લાભ? ઉત્તર :- ૭૧ પ્રમાણે પ્ર. ૭૩. ૨૨ દંડક – શ્રાવકની આગતમાં ચારગતિમાં લાભ ? ઉત્તર :- ૭૧ પ્રમાણે પ્ર. ૭૪. ૨૨ દંડક - સમકિતીની આગતમાં ચારગતિમાં લાભ? ઉત્તર :- ૭૧ પ્રમાણે
:૨૨:
:૨૨:
:૨૨:
:૨૨: