________________
૨૨:
:૨૨:
:૨૨:
૨૫૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૧૦. ૨૨ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની આગતનાં કાપોતલેશીમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે
૨૨: પ્ર. ૧૧. ૨૨ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની ગતના કાપોતલેશીમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૧૨. ૨૨ દંડક - મનુષ્યની ગતના કાપોતલેશીમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૧૩. ૨૨ દંડક - પૃથ્વીકાયની આગતના એકાંત છબસ્થમાં લાભ? ઉત્તર :- ૧૩ દેવના + ૯ તિર્યંચના
:૨૨: પ્ર. ૧૪. ૨૨ દંડક - અપકાયની આગતના એકાંત છદ્મસ્થમાં લાભ ? ઉત્તર :- ૧૩ પ્રમાણે પ્ર. ૧૫. ૨૨ દંડક – વનસ્પતિકાયની આગતના એકાંત છદ્મસ્થમાં લાભ ? ઉત્તર :- ૧૩ પ્રમાણે પ્ર. ૧૬. ૨૨ દંડક - પૃથ્વીકાયની આગતના એકાંત સવેદીમાં લાભ? ઉત્તર :- ૧૩ પ્રમાણે
:૨૨: પ્ર. ૧૭. ૨૨ દંડક - અપકાયની આગતના એકાંત સવેદીમાં લાભ? ઉત્તર :- ૧૩ પ્રમાણે
:૨૨: પ્ર. ૧૮. ૨૨ દંડક - વન.ની આગતમાં એકાંત સવેદીમાં લાભ? ઉત્તર :- ૧૩ દેવના + ૯ તિર્યંચના
:૨૨: પ્ર. ૧૯. ૨૨ દંડક – પૃથ્વીકાયની આગતના એકાંત સયોગમાં લાભ? ઉત્તર :- ૧૮ પ્રમાણે
:૨૨: પ્ર. ૨૦. ૨૨ દંડક - અપકાયની આગતના એકાંત સયોગીમાં લાભ ? ઉત્તર :- ૧૮ પ્રમાણે
:૨૨: પ્ર. ૨૧. ૨૨ દંડક – વનસ્પતિકાયની આગતના એકાંત સયોગમાં લાભ? ઉત્તર :- ૧૮ પ્રમાણે
:૨૨:
:૨૨: