________________
:૨૧:
:૨૧:
૨૧ દંડક ક્યાં ક્યાં લાભ?
૨૪૭ પ્ર. ૮૨. ૨૧ દંડક - મનુષ્યની ગતના કાપોતલેશી એકાંત સલેશીમાં લાભ? ઉત્તર :- ૬૯ પ્રમાણે પ્ર. ૮૩, ૨૧ દંડક – એકાંત નોગર્ભજ એકાંત પ્રત્યેકમાં લાભ? ઉત્તર :- ૧૩ દેવના + ૧ નારકી + ૩ સ્થાવર + ૩ વિકલે. + ૧. તિ.પંચે. + ૧ મનુષ્ય
:૨૧: પ્ર. ૮૪. ૨૧ દંડક – મનુષ્યની આગતમાં અધો-તિચ્છલોકના લાભ? ઉત્તર :- ૧૨ દેવના + ૧ નારકી + ૩ સ્થાવર + ૩ વિકલ. + ૧ તિ. પંચે. + ૧ મનુષ્ય
૨૧ઃ પ્ર. ૮૫. ૨૧ દંડક – સાધુની આગતમાં અધો-તિચ્છલોકના લાભ? ઉત્તર :- ૮૪ પ્રમાણે પ્ર. ૮૬. ૨૧ દંડક – સમકિતીની આગતમાં અધો-તિષ્ણુલોકના લાભ? ઉત્તર :- ૧૨ દેવના + ૧ નારકી + ૩ સ્થાવર + ૩ વિક્લ. + ૧ તિ. પંચે. + ૧ મનુષ્ય
:૨૧: પ્ર. ૮૭, ૨૧ દંડક – પૃથ્વીકાયની આગતમાં અધો-તિર્જીલોકના લાભ? ઉત્તર :- ૧૦ દેવના + ૧ વૈમાનિક + ૯ તિર્યંચના + ૧ મનુષ્ય :૨૧ઃ પ્ર. ૮૮. ૨૧ દંડક - અપકાયની આગતમાં અધો-તિચ્છલોકના લાભ? ઉત્તર :- ૮૭ પ્રમાણે
:૨૧: પ્ર. ૮૯. ૨૧ દંડક – વનસ્પતિકાયની આગતમાં અધો-તિર્જીલોકના લાભ? ઉત્તર :- ૮૭ પ્રમાણે
:૨૧: પ્ર. ૯૦. ૨૧ દંડક - તિ.પં.ની આગતના અધો-ઉદ્ગલોકનાં એકાંત
છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૧ દેવના + ૧ નારકી + ૯ તિર્યંચના
:૨૧: પ્ર. ૯૧. ૨૧ દંડક - તિ,પંચે.ની ગતના અધો-ઉર્ધ્વલોકનાં એકાંત છદ્મસ્થમાં
લાભે ? ઉત્તર :- ૯૦ પ્રમાણે
:૨૧: