________________
૨૧. દંડક ક્યાં ક્યાં લાભ ?
૨૧:
:૨૧:
પ્ર. ૧. ૨૧ દંડક - અવલોકનાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ નારકી + ૫ સ્થાવર + ૩ વિકલે. + ૧ તિ.પંચે. + ૧ મનુષ્ય
:૨૧: પ્ર. ૨. ૨૧ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની આગતના અધોલોકના લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૩. ૨૧ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની ગતના અધોલોકના લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે
:૨૧: પ્ર. ૪. ૨૧ દંડક – મનુષ્યની ગતના અધોલોકના લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. પ. ૨૧ દંડક - મનુષ્યની આગતના એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૩ દેવના + ૧ નારકી + ૭ તિર્યંચમાં
(તેલ, વાઉ વર્જીને) પ્ર. ૬. ૨૧ દંડક - સાધુની આગતના એકાંત છબસ્થમાં લાભ? ઉત્તર :- ૫ પ્રમાણે
:૨૧: પ્ર. ૭. ૨૧ દંડક – સમકિતીની આગતના એકાંત છદ્મસ્થમાં લાભ ? ઉત્તર :- ૫ પ્રમાણે
:૨૧: પ્ર. ૮. ૨૧ દંડક - મનુષ્યની આગતના એકાંત સવેદીમાં લાભ? ઉત્તર :- ૫ પ્રમાણે
:૨૧:
:૨૧: