________________
૨૦ દંડક ક્યાં ક્યાં લાભે?
૨૩૩ પ્ર. ૪૯. ૨૦ દંડક - વન.ની આગતના નીલલેશી એકાંત સવેદીમાં લાભ? ઉત્તર :- ૩૫ પ્રમાણે
:૨૦: પ્ર. ૫૦. ૨૦ દંડક – પૃથ્વીકાયની આગતના કાપોતલેશી એકાંત સવેદીમાં
લાભે ? ઉત્તર :- ૩૫ પ્રમાણે
:૨૦: પ્ર. ૫૧. ૨૦ દંડક - અપકાયની આગતના કાપોતલેશી એકાંત સવેદીમાં
લાભ ? ઉત્તર :- ૩૫ પ્રમાણે
:૨૦: પ્ર. પ૨. ૨૦ દંડક - વનસ્પતિકાયની આગતના કાપોતલેશી એકાંત
સવેદીમાં લાભ ? ઉત્તર :- ૧૧ દેવના + ૫ સ્થાવર + ૩ વિકસેન્દ્રિય + ૧ તિ. પંચેન્દ્રિય
:૨૦: પ્ર. પ૩. ૨૦ દંડક – પૃથ્વીકાયની આગતના કૃષ્ણલેશી એકાંત સયોગીમાં
લાભ ? ઉત્તર :- પર પ્રમાણે
:૨૦: પ્ર. ૫૪. ૨૦ દંડક - અપકાયની આગતના કૃષ્ણલેશી એકાંત સયોગીમાં
લાભ ? ઉત્તર :- પર પ્રમાણે
:૨૦: પ્ર. ૫૫. ૨૦ દંડક - વન.ની આગતના કૃષ્ણલેશી એકાંત સયોગમાં લાભ? ઉત્તર :- પર પ્રમાણે
:૨૦: પ્ર. પ૬. ૨૦ દંડક - પૃથ્વીકાયની આગતનાં નીલલેશી એકાંત સયોગીમાં
લાભ? ઉત્તર :- પર પ્રમાણે
:૨૦: પ્ર. પ૭. ૨૦ દંડક - અપ.ની આગતના નીલ. એકાંત સયોગીમાં લાભ? ઉત્તર :- પર પ્રમાણે
:૨૦: