________________
૨૧૮
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૩૩. ૧૯ દંડક – વનસ્પતિકાયની આગતના અધોલોકના એકાંત
છબસ્થમાં લાભ? ઉત્તર :- ૩૧ પ્રમાણે.
:૧૯: પ્ર. ૩૪. ૧૦ દંડક - તિ. પંચેન્દ્રિયની આગતના અધોલોકના એકાંત
અવિરતિમાં લાભ ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૫ સ્થાવર + ૩ વિકલેન્દ્રિય + ૧ નારકી.
:૧૯: પ્ર. ૩૫. ૧૯ દંડક – તિ. પંચેન્દ્રિયની ગતના અધોલોકના એકાંત અવિરતિમાં
લાભ ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૫ સ્થાવર + ૩ વિકસેન્દ્રિય + ૧ નારકી.
:૧૯: પ્ર. ૩૬. ૧૯ દંડક - મનુષ્યની ગતના અધોલોકના એકાંત અવિરતિમાં
લાભે ? ઉત્તર :- ૩૫ પ્રમાણે. પ્ર. ૩૭. ૧૯ દંડક - મનુષ્યની આગતના અધોલોકના લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ નારકી + તેઉ. વાઉવ ૩ સ્થાવર + ૩ વિકલેન્દ્રિય + ૧ તિ. પંચે. + ૧ મનુષ્ય.
:૧૯: પ્ર. ૩૮. ૧૯ દંડક - સાધુની આગતના અધોલોકના લાભ? ઉત્તર :- ૩૭ પ્રમાણે.
:૧૯: પ્ર. ૩૯. ૧૯ દંડક - સમકિતીની આગતમાં અધોલોકનાં લાભ? ઉત્તર :- ૩૭ પ્રમાણે.
:૧૯: પ્ર. ૪૦. ૧૯ દંડક - કૃષ્ણલેશી અધો. એકાંત અવિરતિમાં લાભ ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ નારકી + ૫ સ્થાવર + ૩ વિકલેન્દ્રિય.
:૧૯: પ્ર. ૪૧. ૧૯ દંડક – પૃથ્વીની આગતનાં કૃષ્ણ. એકાંત અવિ.માં લાભ ? ઉત્તર :- ૪૦ પ્રમાણે.
:૧૯:
:૧૯: