________________
૨૧૨
:૧૮:
:૧૮:
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૯૯. ૧૮ દંડક - મનુષ્યની ગતમાં અધોલોકનાં નોગર્ભજ એકાંત
પ્રત્યેકમાં લાભ? ઉત્તર :- ૯૩ પ્રમાણે. પ્ર. ૧૦૦. ૧૮ દંડક - મતિજ્ઞાની એકાંત છદ્મસ્થમાં લાભ ? ઉત્તર :- ૧૩ દેવના + ૧ નારકી + ૩ વિલેન્દ્રિય + ૧ તિ. પંચેન્દ્રિય.
:૧૮: પ્ર. ૧૦૧. ૧૮ દંડક – પૃથ્વીકાયની આગતના મતિજ્ઞાનમાં લાભ ? ઉત્તર :- ૧૦૦ પ્રમાણે. પ્ર. ૧૦૨. ૧૮ દંડક – અપકાયની આગતના મતિજ્ઞાનમાં લાભ? ઉત્તર :- ૧૦૦ પ્રમાણે.
:૧૮: પ્ર. ૧૦૩. ૧૮ દંડક – વનસ્પતિકાયની આગતના મતિજ્ઞાનમાં લાભ ? ઉત્તર :- ૧૩ દેવના + ૧ મનુષ્ય + ૩ વિકલેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય.
:૧૮: પ્ર. ૧૦૪. ૧૮ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની આગતમાં મતિજ્ઞાની એકાંત
છદ્મસ્થમાં લાભ ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે.
:૧૮: પ્ર. ૧૦૫. ૧૮ દંડક - તિ. પંચે. ની ગતમાં મતિજ્ઞાની એકાંત છદ્મસ્થમાં
લાભે ?
ઉત્તર :- ૧૦૩ પ્રમાણે.
:૧૮: પ્ર. ૧૦૬. ૧૮ દંડક - મનુષ્યની આગતમાં મતિજ્ઞાની એકાંત છબસ્થમાં
લાભ ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે.
:૧૮: પ્ર. ૧૦૭. ૧૮ દંડક – મનુષ્યની ગતમાં મતિજ્ઞાની એકાંત છમસ્થમાં લાભ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે.
:૧૮: પ્ર. ૧૦૮. ૧૮ દંડક - એકાંત ઓજ. રોમ.આહા.નાં એકાંત પ્રત્યે.માં લાભ? ઉત્તર :- ૧૩ દેવના + ૧ નારકી + વન. વર્જી ચાર સ્થાવર. :૧૮: