________________
૧૮ દંડક ક્યાં ક્યાં લાભે ?
૨૦૭
:૧૮:
પ્ર. પર. ૧૮ દંડક – રસેન્દ્રિય એકાંત છબસ્થમાં લાભ? ઉત્તર :- ૧૩ દેવના + ૧ નારકી + ૩ વિકલેન્દ્રિય + ૧ તિ. પંચે. :૧૮: પ્ર. પ૩. ૧૮ દંડક – એકાંત બાદર એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- પર પ્રમાણે. પ્ર. ૫૪. ૧૮ દંડક – અધોલોક, તિષ્ણુલોકના સમકિતીમાં લાભ? ઉત્તર :- ૧ વૈમાનિક વર્જી ૧૨ દેવના + ૩ વિકસેન્દ્રિય + ૧ નારકી + ૧ તિ. પંચે. + ૧ મનુષ્ય
:૧૮: પ્ર. ૫૫. ૧૮ દંડક – અધોલોક, તિચ્છલોકના રસેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૫૪ પ્રમાણે.
:૧૮: પ્ર. પ૬. ૧૮ દંડક - અધોલોક, તિચ્છલોકના એકાંત બાદરમાં લાભ? ઉત્તર :- ૫૪ પ્રમાણે.
:૧૮: પ્ર. ૫૭. ૧૮ દંડક - તિ. પંચે. ની આગતના અધો. તિષ્ણુલોકના
સમકિતીમાં લાભ ? ઉત્તર :- ૫૪ પ્રમાણે.
:૧૮: પ્ર. ૫૮. ૧૮ દંડક – તિ. પંચે. ની ગતના અધો. તિષ્ણુલોકના સમકિતીમાં
લાભે ? ઉત્તર :- ૫૪ પ્રમાણે.
:૧૮: પ્ર. પ૯. ૧૮ દંડક - મનુષ્યની આગતના અધો. તિષ્ણુલોકના સમકિતીમાં
લાભ ? ઉત્તર :- ૫૪ પ્રમાણે. પ્ર. ૬૦. ૧૮ દંડક - મનુષ્યની ગતના અધો. તિર્થાલોકના સમકિતીમાં
લાભ? ઉત્તર :- ૫૪ પ્રમાણે.
:૧૮: પ્ર. ૬૧. ૧૮ દંડક - તિ. પંચે. ની આગતના અધો. તિષ્ણુલોકના
રસેન્દ્રિયમાં લાભ? - ઉત્તર :- ૫૪ પ્રમાણે.
:૧૮:
:૧૮: