________________
૧૯૬
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૬૭. ૧૭ દંડક - તિ. પંચેન્દ્રિયની ગતના સમકિતી એકાંત અવિરતિમાં
લાભે ? ઉત્તર :- ૬૪ પ્રમાણે.
:૧૭: પ્ર. ૬૮. ૧૭ દંડક - તિ. પંચેન્દ્રિયની આગતના રસેન્દ્રિય એકાંત
અવિરતિમાં લાભ? ઉત્તર :- ૬૪ પ્રમાણે.
:૧૭: પ્ર. ૬૯. ૧૭ દંડક – તિ. પંચેન્દ્રિયની ગતના રસેન્દ્રિય એકાંત અવિરતિમાં
લાભ? ઉત્તર :- ૧૩ દેવના + ૧ નારકી + ૩ વિકસેન્દ્રિય.
:૧૭: પ્ર. ૭૦. ૧૭ દંડક - મનુષ્યની આગતના સમકિતી એકાંત અવિ.માં લાભ? ઉત્તર :- ૬૯ પ્રમાણે.
:૧૭: પ્ર. ૭૧. ૧૭ દંડક – મનુષ્યની ગતના સમકિતી એકાંત અવિરતિમાં લાભ? ઉત્તર :- ૬૯ પ્રમાણે.
:૧૭: પ્ર. ૭૨. ૧૭ દંડક - મનુષ્યની આગતના રસેન્દ્રિય એકાંત અવિ.માં લાભ ? ઉત્તર :- ૬૯ પ્રમાણે.
:૧૭: પ્ર. ૭૩. ૧૭ દંડક - મનુષ્યની ગતના રસેન્દ્રિય એકાંત અવિરતિમાં લાભ? ઉત્તર :- ૬૯ પ્રમાણે.
:૧૭: પ્ર. ૭૪. ૧૭ દંડક – અધો. ઉર્ધ્વલોકના ત્રસમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ વૈમાનિક + ૧ નારકી + ૩ વિકસેન્દ્રિય + ૧ તિ. પંચે. + ૧મનુષ્ય
૧૭ પ્ર. ૭૫. ૧૭ દંડક - અધોલોક, ઉર્ધ્વલોકના સમકિતીમાં લાભ? ઉત્તર :- ૭૪ પ્રમાણે. પ્ર. ૭૬, ૧૭ દંડક - અધોલોક, ઉર્ધ્વલોકના વનજોગીમાં લાભ? ઉત્તર :- ૭૪ પ્રમાણે. પ્ર. ૭૭. ૧૭ દંડક - અધોલોક, ઉર્વીલોકના રસેન્દ્રિયમાં લાભ ઉત્તર :- ૭૪ પ્રમાણે.
:૧૦:
:૧૭:
:૧૭: