________________
૧૯૪
:૧૭:
:૧૭:
:૧૦:
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૪૭. ૧૭ દંડક - પૃથ્વીકાયની આગતમાં પ્રાણેન્દ્રિયના લાભે ? ઉત્તર :- ૧૩ દેવના + ૧ એઇન્દ્રિય + ૧ ચૌરેન્દ્રિય + ૧ તિ. પંચે. + ૧
મનુષ્ય. પ્ર. ૪૮. ૧૭ દંડક - અપકાયની આગતમાં પ્રાણેન્દ્રિયના લાભ? ઉત્તર :- ૪૭ પ્રમાણે. પ્ર. ૪૯, ૧૭ દંડક – વનસ્પતિકાયની આગતમાં પ્રાણેન્દ્રિયના લાભ? ઉત્તર :- ૪૭ પ્રમાણે. પ્ર. ૫૦. ૧૭ દંડક – વચનજોગી એકાંત અવિરતિમાં લાભ ? ઉત્તર :- ૧૩ દેવના + ૧ નારકી + ૩ વિકસેન્દ્રિય.
:૧૭: પ્ર. ૫૧. ૧૭ દંડક - તિ. પંચેન્દ્રિયની આગતમાં વચન જોગી એકાંત
અવિરતિમાં લાભ ? ઉત્તર :- ૫૦ પ્રમાણે.
:૧૭: પ્ર. પર. ૧૭ દંડક – તિ. પંચેન્દ્રિયની ગતના વચનજોગી એકાંત અવિરતિમાં | લાભ ? ઉત્તર :- ૧૩ દેવના + ૧ નારકી + ૩ વિકસેન્દ્રિય.
:૧૭: પ્ર. પ૩. ૧૭ દંડક - મનુષ્યની આગતના વચનજોગી એકાંત અવિરતિમાં
લાભ ? ઉત્તર :- પર પ્રમાણે.
:૧૭: પ્ર. ૫૪. ૧૭ દંડક - મનુષ્યની ગતના વચનજોગી એકાંત અવિ.માં લાભ? ઉત્તર :- પર પ્રમાણે.
:૧૭: પ્ર. પ૫. ૧૭ દંડક – પૃથ્વીકાયની આગતના વચનજોગી એકાંત છમસ્થમાં
લાભ ? ઉત્તર :- ૧૩ દેવના + ૩ વિકલેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય. :૧૭: પ્ર. પ૬. ૧૭ દંડક - અપકાયની આગતના વચનજોગી એકાંત છvસ્થમાં
લાભ ? ઉત્તર :- ૫૫ પ્રમાણે.
:૧૭: