________________
૧૬ દંડક કયાં કયાં લાભે ?
પ્ર. ૧. ૧૬ દંડક – પંચેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૧૩ દેવના + ૧ નારકી +૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય:૧૬: પ્ર. ૨. ૧૬ દંડક – સંજ્ઞીમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે.
:૧૬: પ્ર. ૩. ૧૬ દંડક – શ્રોતેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે.
:૧૬: પ્ર. ૪. ૧૬ દંડક - મનજોગીમાં લાભ ઉત્તર :- ૧ પ્રમાણે.
:૧૬: પ્ર. ૫. ૧૬ દંડક – અવધિજ્ઞાનીમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે.
:૧૬: પ્ર. ૬. ૧૬ દંડક – ૧૦ પ્રાણધારીમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે.
:૧૬: પ્ર. ૭. ૧૬ દંડક – અવધિદર્શનીમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે. પ્ર. ૮. ૧૬ દંડક – મિશ્રદષ્ટિમાં લાભે ? ઉત્તર :- ૧ પ્રમાણે. પ્ર. ૯. ૧૬ દંડક – વિર્ભાગજ્ઞાનીમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે.
:૧૬:
:૧૬:
:૧૬: