________________
૧૭૫
:૧૫:
૧૫ દંડક ક્યાં ક્યાં લાભ? પ્ર. ૧૧૦. ૧૫ દંડક - વિર્ભાગજ્ઞાની તેજોલેશીમાં લાભ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે. પ્ર. ૧૧૧. ૧૫ દંડક – સમકીત્તી તેજોલેશીમાં લાભ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે.
:૧૫: પ્ર. ૧૧૨. ૧૫ દંડક – અધોલોકના ત્રસ એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૩ વિકલેન્દ્રિય + ૧ નારકી + ૧ તિ. પંચેન્દ્રિય.
:૧૫: પ્ર. ૧૧૩. ૧૫ દંડક – પૃથ્વીકાયની આગતમાં અપોલોકના ત્રસમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૩ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય.
:૧૫: પ્ર. ૧૧૪, ૧૫ દંડક – અપકાયની આગતમાં અધોલોકના ત્રસમાં લાભ ? ઉત્તર :- ૧૧૩ પ્રમાણે.
:૧૫ઃ પ્ર. ૧૧૫. ૧૫ દંડક - વનસ્પતિકાયની આગતમાં અપોલોકના ત્રસમાં લાભ? ઉત્તર :- ૧૧૩ પ્રમાણે. પ્ર. ૧૧૬. ૧૫ દંડક – પૃથ્વીકાયની આગતના પંચેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે. પ્ર. ૧૧૭. ૧૫ દંડક – પૃથ્વીકાયની આગતના મિશ્રદષ્ટિમાં લાભ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે. પ્ર. ૧૧૮. ૧૫ દંડક – પૃથ્વીકાયની આગતના મનજોગીમાં લાભ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે. પ્ર. ૧૧૯. ૧૫ દંડક - પૃથ્વીકાયની આગતના સંજ્ઞીમાં લાભ ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે. પ્ર. ૧૨૦. ૧૫ દંડક – પૃથ્વીકાયની આગતના અવધિજ્ઞાનીમાં લાભ? ઉત્તર :- ૧૩ દેવના + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય.
:૧૫:
:૧૫:
:૧૫:
:૧૫:
:૧૫:
:૧૫: