________________
૧૭૩
:૧૫:
:૧૫:
૧૫ દંડક ક્યાં ક્યાં લાભ? પ્ર. ૮૬. ૧૫ દંડક – પુરુષવેદમાં લાભ? ઉત્તર :- ૧૩ દેવના + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય. :૧૫ઃ પ્ર. ૮૭. ૧૫ દંડક - સ્ત્રીવેદમાં લાભ ઉત્તર :- ૮૬ પ્રમાણે. પ્ર. ૮૮. ૧૫ દંડક – પૃથ્વીકાયની આગતમાં પુરુષવેદમાં લાભ ? ઉત્તર :- ૮૬ પ્રમાણે. પ્ર. ૮૯. ૧૫ દંડક - પૃથ્વીકાયની આગતના સ્ત્રીવેદમાં લાભ? ઉત્તર :- ૮૬ પ્રમાણે.
:૧૫: પ્ર. ૯૦. ૧૫ દંડક - અપકાયની આગતનાં પુરુષવેદમાં લાભ ? ઉત્તર :- ૮૬ પ્રમાણે.
:૧૫: પ્ર. ૯૧. ૧૫ દંડક - અપકાયની આગતના સ્ત્રીવેદમાં લાભ ? ઉત્તર :- ૮૬ પ્રમાણે.
:૧૫: પ્ર. ૯૨. ૧૫ દંડક – વનસ્પતિકાયની આગતના પુરુષવેદમાં લાભ? ઉત્તર :- ૮૬ પ્રમાણે. પ્ર. ૯૩. ૧૫ દંડક – વનસ્પતિકાયની આગતના સ્ત્રીવેદમાં લાભ? ઉત્તર :- ૮૬ પ્રમાણે. પ્ર. ૯૪. ૧૫ દંડક – તિ. પંચેન્દ્રિયની આગતના પુરુષવેદમાં લાભ? ઉત્તર :- ૮૬ પ્રમાણે. પ્ર. ૯૫. ૧૫ દંડક - તિ. પંચેન્દ્રિયની ગતના પુરુષવેદમાં લાભ? ઉત્તર :- ૮૬ પ્રમાણે. પ્ર. ૯૬. ૧૫ દંડક - મનુષ્યની આગતના પુરુષવેદમાં લાભ? ઉત્તર :- ૮૬ પ્રમાણે.
:૧૫ઃ પ્ર. ૯૭. ૧૫ દંડક - મનુષ્યની ગતના પુરુષવેદમાં લાભ? ઉત્તર :- ૮૬ પ્રમાણે.
:૧૫:
:૧૫:
:૧૫:
:૧૫:
:૧૫: