________________
૧૫૩
:૧૪:
૧૪ દંડક ક્યાં ક્યાં લાભ? પ્ર. ૧૦. ૧૪ દંડક – તિ. પંચેન્દ્રિયની ગતના અસંઘયણીમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે. પ્ર. ૧૧. ૧૪ દંડક - મનુષ્યની આગતના અસંઘયણીમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે.
:૧૪: પ્ર. ૧૨. ૧૪ દંડક – મનુષ્યની ગતનાં અસંઘયણીમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે.
:૧૪: પ્ર. ૧૩. ૧૪ દંડક – તિ. પંચેન્દ્રિયની આગતના એકાંત વૈક્રિય શરીરમાં
લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે.
:૧૪: પ્ર. ૧૪. ૧૪ દંડક – તિ. પંચે.ની ગતના એકાંત વૈક્રિય શરીરીમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે.
:૧૪: પ્ર. ૧૫. ૧૪ દંડક - મનુષ્યની આગતના એકાંત વૈક્રિય શરીરીમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે.
:૧૪: પ્ર. ૧૬. ૧૪ દંડક - મનુષ્યની ગતના એકાંત વૈક્રિય શરીરીમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે. પ્ર. ૧૭. ૧૪ દંડક - સમચોરસ સંડાણમાં એકાંત છત્રસ્થમાં લાભ ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી + ૧ વૈમાનિક +
૧ તિ. પંચેન્દ્રિય પ્ર. ૧૮. ૧૪ દંડક – અમરના પુરુષવેદમાં લાભ ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી + ૧ વૈમાનિક + ૧ મનુષ્ય.
:૧૪: પ્ર. ૧૯. ૧૪ દંડક - અમરના સ્ત્રીવેદમાં લાભ ? ઉત્તર :- ૧૮ પ્રમાણે.
:૧૪: પ્ર. ૨૦. ૧૪ દંડક – અમરના તેજુલેશીમાં લાભ ? ઉત્તર :- ૧૮ પ્રમાણે.
:૧૪:
:૧૪:
:૧૪: