________________
૧૩ દંડક ક્યાં ક્યાં લાભે ?
૧૫૧ પ્ર. ૧૧૬, ૧૩ દંડક – તિ. પંચેન્દ્રિયની ગતમાં અધોલોકના વિભંગ જ્ઞાનમાં
લાભે ?
લાભ ઉત્તર :- ૧૧૧ પ્રમાણે.
:૧૩: પ્ર. ૧૧૭. ૧૩ દંડક – મનુષ્યની આગતમાં અધો.નાં વિભંગ જ્ઞાનમાં લાભ? ઉત્તર :- ૧૧૧ પ્રમાણે.
:૧૩: પ્ર. ૧૧૮. ૧૩ દંડક - મનુષ્યની ગતમાં અધોલોકનાં વિભંગ જ્ઞાનમાં લાભ? ઉત્તર :- ૧૧૧ પ્રમાણે.
:૧૩: પ્ર. ૧૧૯. ૧૩ દંડક - અધોલોક ઉર્ધ્વલોકના પંચે. એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવન. + ૧ નારકી + ૧ તિ. પંચે. + ૧ વૈમાનિક. ૧૩ઃ પ્ર. ૧૨૦. ૧૩ દંડક – અધોલોક ઉર્ધ્વ.ના મિશ્રદષ્ટિ એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવન. + ૧ નારકી + ૧ તિર્યંચ પંચે. + ૧ વૈમા. :૧૩: પ્ર. ૧૨૧. ૧૩ દંડક – અધોલોક ઉર્ધ્વલોકના અવધિજ્ઞાની એકાંત છદ્મસ્થમાં
લાભ ? ઉત્તર :- ૧૨૦ પ્રમાણે.
:૧૩: પ્ર. ૧૨૨. ૧૩ દંડક - અધોલોક ઉર્ધ્વ ના મનજોગી એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૨૦ પ્રમાણે.
:૧૩: પ્ર. ૧૨૩. ૧૩ દંડક - અધોલોક ઉર્ધ્વલોકના વિભંગજ્ઞાની એકાંત છદ્મસ્થમાં
લાભ ? ઉત્તર :- ૧૨૦ પ્રમાણે.
:૧૩: પ્ર. ૧૨૪. ૧૩ દંડક – અધોલોક ઉદ્ગલોકના ૧૦ પ્રાણધારી એકાંત છદ્મસ્થમાં
લાભ ? ઉત્તર :- ૧૨૦ પ્રમાણે.
:૧૩: પ્ર. ૧૨૫. ૧૩ દંડક - અધોલોક ઉદ્ગલોકના અવધિદર્શની એકાંત છદ્મસ્થમાં
લાભે ? ઉત્તર :- ૧૨૦ પ્રમાણે.
:૧૩: