________________
૧૨૮
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૧૦. ૧૨ દંડક – અધોલોકના પંચેન્દ્રિય તેજોલેશીમાં લાભ ? ઉત્તર :- ૮ પ્રમાણે
:૧૨: પ્ર. ૧૧. ૧૨ દંડક - અધોલોકના સમચોરસ સંડાણમાં લાભ? ઉત્તર :- ૮ પ્રમાણે
:૧૨: પ્ર. ૧૨. ૧૨ દંડક - અધોલોકના પંચેન્દ્રિય એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ નારકી :૧૨: પ્ર. ૧૩. ૧૨ દંડક - અધોલોકના અચેત આહારીમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ નારકી + ૧ મનુષ્ય (સાધુને આશ્રી) :૧૨: પ્ર. ૧૪. ૧૨ દંડક – પૃથ્વીકાયની આગતમાં અધોલોકના મનજોગી લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય :૧૨: પ્ર. ૧૫. ૧૨ દંડક - અપકાયની આગતમાં અપોલોકના મનજોગી લાભે ? ઉત્તર :- ૧૪ પ્રમાણે
:૧૨: પ્ર. ૧૬. ૧૨ દંડક - વનસ્પતિકાય આગતમાં અધોલોકના મનજોગી લાભ? ઉત્તર :- ૧૪ પ્રમાણે પ્ર. ૧૭. ૧૨ દંડક – પૃથ્વીની આગતમાં અધોલોકના મિશ્રદષ્ટિમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય :૧૨: પ્ર. ૧૮. ૧૨ દંડક - અપકાયની આગતમાં અધોલોકના મિશ્રદષ્ટિમાં લાભ? ઉત્તર :- ૧૭ પ્રમાણે
:૧૨: પ્ર. ૧૯. ૧૨ દંડક - વન.ની આગતમાં અધોલોકના મિશ્રદષ્ટિમાં લાભ? ઉત્તર :- ૧૭ પ્રમાણે
:૧૨: પ્ર. ૨૦. ૧૨ દંડક – પૃથ્વીની આગતમાં અધો.ના અવધિજ્ઞાનીમાં લાભ? ઉત્તર :- ૧૭ પ્રમાણે
:૧૨: પ્ર. ર૧. ૧૨ દંડક - અપ ની આગતમાં અપોલોકના અવધિજ્ઞાનીમાં લાભ? ઉત્તર :- ૧૭ પ્રમાણે
:૧૨: પ્ર. ૨૨. ૧૨ દંડક - વનની આગતના અધોલોકના અવધિજ્ઞાનીમાં લાભ? ઉત્તર :- ૧૭ પ્રમાણે
:૧૨:
:૧૨: