________________
૧૧ દંડક ક્યાં ક્યાં લાભ?
૧૨૫ પ્ર. ૧૦૬, ૧૧ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની આગતમાં હુંડ સંઠાણમાં લાભ ? ઉત્તર :- ૧૦૫ પ્રમાણે
:૧૧ઃ પ્ર. ૧૦૭. ૧૧ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની ગતના હુંડ સંઠાણમાં લાભ ? ઉત્તર :- ૧૦૫ પ્રમાણે
:૧૧: પ્ર. ૧૦૮. ૧૧ દંડક – મનુષ્યની ગતના હુંડ સંડાણમાં લાભ? ઉત્તર :- ૧૦૫ પ્રમાણે
:૧૧: પ્ર. ૧૦૯, ૧૧ દંડક - અધોલોકના મનજોગી એકાંત અવિરતિમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ નારકી
:૧૧: પ્ર. ૧૧૦. ૧૧ દંડક - અધોલોકના મિશ્રદષ્ટિ એકાંત અવિરતિમાં લાભ ? ઉત્તર :- ૧૦૯ પ્રમાણે
:૧૧: પ્ર. ૧૧૧. ૧૧ દંડક – અધોલોકના અવધિજ્ઞાની એકાંત અવિરતિમાં લાભે ? ઉત્તર :- ૧૦૯ પ્રમાણે
:૧૧: પ્ર. ૧૧૨. ૧૧ દંડક - અધોલોકના ૧૦ પ્રાણધારી એકાંત અવિરતિમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ નારકી
:૧૧: પ્ર. ૧૧૩. ૧૧ દંડક – અધોલોકના અવધિદર્શની એકાંત અવિરતિમાં લાભ? ઉત્તર :- ૧૧૨ પ્રમાણે પ્ર. ૧૧૪. ૧૧ દંડક - અધોલોકના સંજ્ઞી એકાંત અવિરતિમાં લાભ? ઉત્તર :- ૧૧૨ પ્રમાણે
:૧૧: પ્ર. ૧૧૫. ૧૧ દંડક – અધોલોકના શ્રોતેન્દ્રિય એકાંત અવિરતિમાં લાભ? ઉત્તર :- ૧૧૨ પ્રમાણે
:૧૧: પ્ર. ૧૧૬. ૧૧ દંડક – તિર્જીલોકના એકાંત પ્રત્યેકમાં લાભ? ઉત્તર :- વન.વર્જી ૪ સ્થાવર + ૩ વિકસેન્દ્રિય + ૧ તિ. પંચેન્દ્રિય + ૧ મનુષ્ય + ૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી
:૧૧: પ્ર. ૧૧૭. ૧૧ દંડક – પૃથ્વીની આગતમાં તિના એકાંત પ્રત્યેક લાભ? ઉત્તર :- ૧૧૬ પ્રમાણે
:૧૧:
:૧૧: