________________
૧૨૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ શાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૭૪. ૧૧ દંડક – વનસ્પતિકાયની આગતમાં કાપોતલેશી એકાંત વૈક્રિય
શરીરીમાં લાભ ? ઉત્તર :- ૬૪ પ્રમાણે
:૧૧: પ્ર. ૭૫. ૧૧ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની આગતમાં કૃષ્ણલેશી એકાંત વૈક્રિય
શરીરીમાં લાભે ? ઉત્તર :- ૬૪ પ્રમાણે
:૧૧: પ્ર. ૭૬. ૧૧ દંડક - તિ,પંચેન્દ્રિયની આગતમાં નીલલેશી એકાંત વૈક્રિય
શરીરીમાં લાભ ? ઉત્તર :- ૬૪ પ્રમાણે
:૧૧: પ્ર. ૭૭. ૧૧ દંડક – તિ પંચેન્દ્રિયની આગતમાં કાપોતલેશી એકાંત વૈક્રિય
શરીરીમાં લાભ? ઉત્તર :- ૬૪ પ્રમાણે
:૧૧: પ્ર. ૭૮. ૧૧ દંડક - મનુષ્યની આગતમાં કૃષ્ણલેશી એકાંત વૈક્રિય શરીરીમાં
લાભે ? ઉત્તર :- ૬૪ પ્રમાણે
:૧૧: પ્ર. ૭૯. ૧૧ દંડક - મનુષ્યની આગતમાં નીલેશી એકાંત વૈક્રિય શરીરીમાં
લાભ ? ઉત્તર :- ૬૪ પ્રમાણે
:૧૧: પ્ર. ૮૦. ૧૧ દંડક - મનુષ્યની આગતમાં કાપોતલેશી એકાંત વૈક્રિય
શરીરીમાં લાભે ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ વાણવ્યંતર
:૧૧: પ્ર. ૮૧. ૧૧ દંડક - મનુ.ની ગતમાં કૃષ્ણ. એકાંત વૈક્રિય શરીરીમાં લાભ? ઉત્તર :- ૮૦ પ્રમાણે પ્ર. ૮૨. ૧૧ દંડક - મનુની ગતમાં નીલ. એકાંત વૈક્રિય શરીરીમાં લાભ? ઉત્તર :- ૮૦ પ્રમાણે
:૧૧:
:૧૧: