________________
૧૧ દંડક ક્યાં ક્યાં લાભ?
૧૧૯ પ્ર. ૪૧. ૧૧ દંડક - વનસ્પતિકાયની આગતમાં અધોલોક ઉર્ધ્વલોકના
અમરમાં લાભ ? ઉત્તર :- ૩૨ પ્રમાણે
:૧૧: પ્ર. ૪૨. ૧૧ દંડક – અધોલોક ઉર્ધ્વ ના અમર સમચોરસ સંડાણમાં લાભ ? ઉત્તર :- ૩૨ પ્રમાણે
:૧૧: પ્ર. ૪૩. ૧૧ દંડક - અધોલોક ઉર્ધ્વલોકના અમર પુરુષવેદમાં લાભ? ઉત્તર :- ૩૨ પ્રમાણે
:૧૧: પ્ર. ૪૪. ૧૧ દંડક - અધોલોક ઉદ્ગલોકના અમર સ્ત્રીવેદમાં લાભ? ઉત્તર :- ૩૨ પ્રમાણે
:૧૧: પ્ર. ૪૫. ૧૧ દંડક – અધોલોક ઉદ્ગલોકના એકાંત વૈક્રિય શરીરી પુરુષવેદમાં
લાભે ? ઉત્તર :- ૩૨ પ્રમાણે
:૧૧: પ્ર. ૪૬. ૧૧ દંડક - અધોલોક ઉર્ધ્વલોકના એકાંત વૈક્રિય શરીરી સ્ત્રીવેદમાં
લાભ ? ઉત્તર :- ૩૨ પ્રમાણે પ્ર. ૪૭. ૧૧ દંડક – અધોલોક ઉર્ધ્વલોકના એકાંત વૈક્રિય શરીરી તેજોલેશીમાં
લાભ ? ઉત્તર :- ૩ર પ્રમાણે
:૧૧: પ્ર. ૪૮. ૧૧ દંડક – પૃથ્વીકાયની આગતમાં કૃષ્ણલેશી અમરમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ વાણવ્યંતર
:૧૧: પ્ર. ૪૯. ૧૧ દંડક - અપકાયની આગતમાં નલલેશી અમરમાં લાભ ? ઉત્તર :- ૪૮ પ્રમાણે
:૧૧ઃ પ્ર. ૫૦. ૧૧ દંડક – વનસ્પતિની આગતમાં કાપોતલેશી અમરમાં લાભ? ઉત્તર :- ૪૮ પ્રમાણે
:૧૧: પ્ર. ૫૧. ૧૧ દંડક – પૃથ્વીકાયની આગતમાં નીલલેશી અમરમાં લાભ ? ઉત્તર :- ૪૮ પ્રમાણે
:૧૧:
:૧૧: