________________
૧૧ દંડક ક્યાં ક્યાં લાભ?
૧૧. પ્ર. ૨૦, ૧૧ દંડક – તિર્જીલોકના એકાંત છદ્મસ્થમાં લાભ ? ઉત્તર :- ૫ સ્થાવર + ૩ વિકલેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય - ૧ વાણ. + જ્યોતિષી
:૧૧: પ્ર. ૨૧. ૧૧ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની આગતમાં તિચ્છલોકના એકાંત
છબસ્થ લાભે ? ઉત્તર :- ૨૦ પ્રમાણે
:૧૧: પ્ર. ૨૨. ૧૧ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની ગતમાં તિચ્છલોકના એકાંત છદ્મસ્થ
લાભે ? ઉત્તર :- ૨૦ પ્રમાણે
:૧૧: પ્ર. ૨૩. ૧૧ દંડક - મનુષ્યની ગતમાં તિસ્દલોકના એકાંત છબસ્થ લાભ? ઉત્તર :- ૨૦ પ્રમાણે
:૧૧: પ્ર. ૨૪. ૧૧ દંડક - અધોલોક તિષ્ણુલોકના કૃષ્ણલેશી દેવમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ વાણવ્યંતર પ્ર. ૨૫. ૧૧ દંડક - અધોલોક તિચ્છલોકના નીલલેશી દેવમાં લાભ? ઉત્તર :- ૨૪ પ્રમાણે પ્ર. ૨૬. ૧૧ દંડક - અધોલોક તિચ્છલોકના કાપોતલેશી દેવમાં લાભ? ઉત્તર :- ૨૪ પ્રમાણે
:૧૧: પ્ર. ૨૭. ૧૧ દંડક - અધોલોક ઉર્ધ્વલોકના દેવમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ વૈમાનિક
:૧૧: પ્ર. ૨૮. ૧૧ દંડક - પૃથ્વીની આગતમાં અધોલોક ઉર્ધ્વલોકના દેવ લાભ? ઉત્તર :- ર૭ પ્રમાણે
:૧૧: પ્ર. ૨૯. ૧૧ દંડક – અપ.ની આગતમાં અધોલોક ઉદ્ગલોકના દેવ લાભ? ઉત્તર :- ૨૭ પ્રમાણે
:૧૧: પ્ર. ૩૦. ૧૧ દંડક - વનસ્પતિકાયની આગતમાં અધોલોક ઉર્ધ્વલોકના દેવમાં
લાભે ? ઉત્તર :- ૨૭ પ્રમાણે
:૧૧:
:૧૧:
:૧૧: