________________
-: શ્રુતસ્તંભ :
સ્વ. વાડીલાલ ભીખાભાઈ ગાંધી ગં. સ્વ. શાંતાબેન વાડીલાલ ગાંધી
ધાનેરાવાળા, હાલ-મુંબઈ
પ્રેમાળ પિતાશ્રી-મમતાળુ માતાશ્રી
અમારા કુટુંબના સુકાની બની અમારા કુટુંબમાં સત્ય, નીતિ અને સદાચારનું સિંચન કરી અમને નિસ્વાર્થભાવે અને ઉદારભાવે સત્કાર્ય કરવાની પ્રેરણા આજે પણ મળે છે. - આજે અમે સેવાના ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે માનવતાના ક્ષેત્રે જે કાંઈ કરી રહ્યા છીએ તેથી પ્રેરણામૂર્તિ અને પ્રેરણાબળ (ચણતર, ગણતર, ભણતર) આપના અદેશ્ય આશીર્વાદને આભારી છે. આપના ગુણોને પૂ.ડૉ. નીતાબાઈ મ. સ. પણ યાદ કરે છે.
- પૂ. સાધુ, સાધ્વીઓના દર્શન, તેમના પ્રવચન, પુસ્તકોના પ્રકાશનમાં ઉદાર અનુદાન વગેરે ગુણો દ્વારા આપે આત્માને અજવાળેલ છે. આપના ઉપકારનો બદલો અમે વાળી શકીએ તેમ નથી.
લિ. સુપુત્ર શ્રી મહેન્દ્રભાઈ, પુત્રવધુ અ. સૌ. નલીનબેન, ચિરાગ, અ.સૌ. મીનાબેન, દિપેન, અ સૌ, રિયાબેન, આર્ય, અરિવા
હાલ-મુંબઈ