________________
૧૦ દંડક ક્યાં ક્યાં લાભે ?
પ્ર. ૧૧૩. દશ દંડક તિ.પંચેન્દ્રિયની આગતના હુંડ સંઠાણના એકાંત છદ્મસ્થના લાભે ?
ઉત્તર :
૧૦૯ પ્રમાણે
:૧૦:
પ્ર. ૧૧૪. દશ દંડક - તિ.પંચેન્દ્રિયની ગતના કુંડ સંઠાણના એકાંત છદ્મસ્થના લાભે ?
-
ઉત્તર :
૧૦૯ પ્રમાણે
:૧૦:
પ્ર. ૧૧૫. દશ દંડક - મનુષ્યની ગતના નપુંસક એકાંત છદ્મસ્થના લાભે ? ૧૦૯ પ્રમાણે
ઉત્તર :
:૧૦:
પ્ર. ૧૧૬. દશ દંડક - મનુ.ની ગતના કુંડ સંઠાણના એકાંત છદ્મસ્થના લાભે ? ઉત્તર :૧૦૯ પ્રમાણે
:૧૦:
ઉત્તર ઃ
પ્ર. ૧૧૭. દશ દંડક - નપુંસક એકાંત પ્રત્યેકમાં લાભે ?
ઉત્તર :
વનસ્પતિકાય વર્જીને ૪ સ્થાવર + ૩ વિકલેન્દ્રિય + ૧ તિ.પંચેન્દ્રિય + ૧ મનુષ્ય + ૧ નારકી
:૧૦:
પ્ર. ૧૧૮. દશ દંડક - તિર્યંચપંચેન્દ્રિયની આગતમાં નપુંસક એકાંત પ્રત્યેકમાં લાભે ?
૧૧૩
:- ૧૧૭ પ્રમાણે
:૧૦:
પ્ર. ૧૧૯. દશ દંડક - તિ.પંચે.ની ગતમાં નપુંસક એકાંત પ્રત્યેકમાં લાભે ? ઉત્તર :૧૧૭ પ્રમાણે
:૧૦:
પ્ર. ૧૨૦. દશ દંડક - મનુષ્યની ગતમાં નપુંસક એકાંત પ્રત્યેકમાં લાભે ? ઉત્તર :- ૧૧૭ પ્રમાણે
:૧૦:
પ્ર. ૧૨૧. દશ દંડક - પૃથ્વીકાયની આગતમાં નપુંસકમાં લાભે ? ઉત્તર :- પાંચ સ્થાવર + ૩ વિકલેન્દ્રિય + ૧ તિ. પંચેન્દ્રિય +
૧ મનુષ્ય
પ્ર. ૧૨૨. દશ દંડક - અપકાયની ગતમાં નપુંસકમાં લાભે ?
:૧૦: