________________
૧૧૧
:૧૦:
૧૦ દંડક ક્યાં ક્યાં લાભે ? પ્ર. ૯૪. દશ દંડક – તિર્થોલોકના એકાંત અવિરતિમાં લાભ? ઉત્તર :- પાંચ સ્થાવર + ૩ વિકસેન્દ્રિય + ૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી
:૧૦: પ્ર. ૯૫. દશ દંડક – પૃથ્વીકાયની આગતમાં તિચ્છલોકના એકાંત
અવિરતિમાં લાભ ? ઉત્તર :- ૯૪ પ્રમાણે
:૧૦: પ્ર. ૯૬, દશ દંડક – અપકાયની આગતમાં તિષ્ણુલોકના એકાંત અવિરતિમાં
લાભ ? ઉત્તર :- ૯૪ પ્રમાણે
:૧૦: પ્ર. ૯૭. દશ દંડક - વનસ્પતિકાયની આગતમાં તિøલોકના એકાંત
અવિરતિમાં લાભ ? ઉત્તર :- ૯૪ પ્રમાણે પ્ર. ૯૮. દશ દંડક - તિ. પંચેન્દ્રિયની આગતમાં તિચ્છલોકના એકાંત
અવિરતિમાં લાભ? ઉત્તર :- ૯૪ પ્રમાણે
:૧૦: પ્ર. ૯૯. દશ દંડક - તિ. પંચેન્દ્રિયની ગતમાં તિષ્ણુલોકના એકાંત
અવિરતિમાં લાભ? ઉત્તર :- ૯૪ પ્રમાણે
:૧૦: પ્ર. ૧૨૮. દશ દંડક – મનુષ્યની આગતમાં તિર્થાલોકના એકાંત અવિરતિમાં
લાભ ? ઉત્તર :- ૯૪ પ્રમાણે
:૧૦: પ્ર. ૧૦૧. દશ દંડક – મનુષ્યની આગતમાં તિચ્છલોકના લાભ? ઉત્તર :- તેઉકાય વાઉકાય વર્જી ત્રણ સ્થાવર + ૩ વિકસેન્દ્રિય +
૧ તિ. પંચે. + મનુષ્ય + ૧ વાણ. + ૧ જયોતિષી :૧૦: પ્ર. ૧૦૨. દશ દંડક – તિર્જીલોકના એકાંત નોગર્ભજમાં લાભ? ઉત્તર :- પાંચ સ્થાવર + ૩ વિકલે. + ૧ વાણ. + ૧ જ્યો.
:૧O: