________________
૧૦:
:૧૦:
૧૦ દંડક ક્યાં ક્યાં લાભે? પ્ર. ૪૬. દશ દંડક - પૃથ્વીકાયની આગતમાં ઉર્ધ્વલોકના લાભ? ઉત્તર :- ૪૫ પ્રમાણે પ્ર. ૪૭. દશ દંડક - અપકાયની આગતમાં ઉર્ધ્વલોકના લાભ? ઉત્તર :- ૪પ પ્રમાણે
:૧૦: પ્ર. ૪૮. દશ દંડક – વનસ્પતિકાયની આગતમાં ઉર્ધ્વલોકના લાભે ? ઉત્તર :- ૪૫ પ્રમાણે પ્ર. ૪૯. દશ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની આગતમાં ઉર્ધ્વલોકના લાભ? ઉત્તર :- પાંચ સ્થાવર + ૩ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય +
૧ મનુષ્ય પ્ર. ૫૦. દશ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની ગતમાં ઉર્ધ્વલોકના લાભ ? ઉત્તર :- ૪૯ પ્રમાણે
:૧૦: પ્ર. ૫૧. દશ દંડક – મનુષ્યની ગતમાં ઉર્ધ્વલોકનાં લાભ? ઉત્તર :- ૪૯ પ્રમાણે પ્ર. પ૨. દશ દંડક - નપુંસકવેદીમાં ઔદારિકમાં લાભ? ઉત્તર :- પાંચ સ્થાવર + ૩ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય
:૧૦: પ્ર. ૫૩. દશ દંડક - નપુંસકવેદી સાતધાતુવાળામાં લાભ ? ઉત્તર :- ૫ર પ્રમાણે
:૧૦: પ્ર. ૫૪. દશ દંડક – નપુંસકવેદી સચેત આહારીમાં લાભ ? ઉત્તર :- ૫ર પ્રમાણે
:૧૦: પ્ર. ૫૫. દશ દંડક – પૃથ્વીકાયની આગતના સચેત આહારીમાં લાભ ? ઉત્તર :- પર પ્રમાણે
:૧૦: પ્ર. પ૬. દશ દંડક – પૃથ્વીકાયની ગતના સચેત આહારીમાં લાભ? ઉત્તર :- પર પ્રમાણે પ્ર. ૫૭. દશ દંડક - અપકાયની આગતના સચેત આહારીમાં લાભ? ઉત્તર :- પર પ્રમાણે
:૧૦:
:૧૦:
:૧૦: